SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવાભિગમ—પ્રતિપત્તિ. ૩, લવણ સમુદ્ર ... [૨૦૦] - લવણસમુદ્ર અને ધાતકીખંડનો પરસ્પર સ્પર્શ તથા એક-બીજાના સ્થાનમાં જીવોત્પત્તિ - લવણ સમુદ્ર નામનો હેતુ, સુસ્થિત દેવાદિ [૨૦] [૨૦૧] . લવણ સમુદ્રમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા - લવણસમુદ્રમાં ચાર પર્વતિથિમાં ભરતી કેમ? - ચાર મહાપાતાળ કળશો અને તેનું માપ, -પાતાળ કળશોમાં જીવોનો ચયાપચય - મહા અને ક્ષુદ્ર પાતાળ કળશોનું વર્ણન - લવણ સમુદ્રની ભરતી-ઓટનું કારણ પાતાળ કળશોમાં રહેલ વાયુ અને પાણી [૨૦૩] ત્રીશ મુહૂર્તમાં લવણ સમુદ્રમાં ભરતી-ઓટ [૨૦૪] - લવણસમુદ્ર શીખાનું પરિમાણ, -બાહ્યાજ્યંતર ભરતી રોકનાર નાગકુમાર [૨૦૫] વેલંધર નાગરાજની સંખ્યા, આવાસ પર્વત ગોસ્તંભ આદિ આવાસ પર્વતનું સ્થાન, પરિમાણ, -ત્યાંની પદ્મવર વેદિકા, વનખંડ, - - પ્રાસાદવતંસક, • ગોસ્તભ નામનો હેતુ, ગોસ્તંભદેવ, પરિવારાદિ [૨૦૬] - ગોસ્તૂભાદિ ચારે પર્વત શેના બનેલા છે? [૨૦૭] - અનુવેલંધર નાગરાજની સંખ્યા, આવાસ પર્વત કર્કોટક આદિ ચાર આવાસ પર્વતનું વર્ણન લવણાધિપતિ સુસ્થિત દેવનો ગૌતમ દ્વીપ - તેનું સ્થાન, પરિમાણ, પદ્મવર વેદિકા, વનખંડ [૨૦૮] ત્યાંના ક્રીડાવાસ, મણિપીઠિકા, દેવશયનીય ગૌતમદ્વીપ નામનો હેતુ, સુસ્થિતા રાજધાની ચંદ્ર-સૂર્ય અને તેના દ્વીપ - [૨૦૯] - જંબુદ્વીપના ચંદ્ર અને ચંદ્રદ્વીપ -તે દ્વીપનું સ્થાન, પરિમાણ, ક્રીડાસ્થળ - પ્રાસાદ વતંસક, મણિપીઠિકાદિ વર્ણન ચંદ્રન્દ્વીપ નામનો હેતુ, ચંદ્રા રાજધાની - જંબુદ્રીપના સૂર્ય અને સૂર્યદ્વીપ શેષ વર્ણન ચંદ્રદ્વીપ અનુસાર મુનિ દીપરત્નસાગર સર્જિત 220 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy