________________
૧૪ જીવાજીવાભિગમ-ઉપાંગ સૂત્ર-૩-વિષયાનુક્રમ
(૧) દ્વિવિધ (જીવ) પ્રતિપત્તિ [..૧] શાસ્ત્રભૂમિકા અને પ્રામાણ્ય [..૨] જીવાજીવાભિગમના બે ભેદ [3] અજીવાભિગમના બે ભેદ [..૪] અરૂપી અજીવાભિગમના દશ ભેદ [..૫] રૂપી અજીવાભિગમ ચાર અને પાંચ ભેદે [..] જીવાભિગમના બે ભેદ [.૭] અસંસાર સમાપન્નક જીવાભિગમના ભેદો [..૮] સંસાર સમાપન્નક જીવાભિગમના ભેદો [..૯] પ્રતિપત્તિ નવ પ્રકારે, બે ભેદે જીવો [.૧૦] સ્થાવર જીવોના ત્રણ ભેદો [.૧૧] પૃથ્વીકાયિક જીવોના બે ભેદ [.૧૨] સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના બે પ્રકાર [.૧૩] સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના ત્રેવીશ દ્વાર [.૧૪] સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના શરીર, અવગાહના, સંહનન, સંસ્થાન, કષાય, સંજ્ઞા, લેયા, ઈન્દ્રિય,
સમુદઘાત, અસંજ્ઞી, વેદ, પર્યાપ્તિ, દૃષ્ટિ, દર્શન, અજ્ઞાન, યોગ, ઉપયોગ, આહાર (આહાર
વર્ણન અતિ વિસ્તારથી),ઉત્પત્તિ, સ્થિતિ, મરણ, ઉદ્વર્તન, ગતિ-આગતિ, [.૧૫] બાદર પૃથ્વીકાયિક જીવોના ભેદ [.૧૬] લક્ષ્ય પૃથ્વીકાયિક જીવોના ભેદ અને દ્વારા [.૧૭] અપ્લાયિક જીવોના ભેદ-પ્રભેદ-દ્વારાદિ [.૧૮] બાદર અપ્સાયિક જીવોના ભેદ અને દ્વારા [.૧૯] વનસ્પતિ કાયિક જીવોના બે ભેદ [.૨૦] સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોના ભેદ [.૨૧- - બાદર વનસ્પતિકાયિક જીવોના ભેદ -.૨૩] - પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક જીવોના ભેદ [.ર૪- - વૃક્ષના ભેદ-પ્રભેદ, ત્રેવીશદ્વાર, -.૨૯] - સાધારણ શરીરી બાદર વનસ્પતિ જીવ-વર્ણન [.30] ત્રણ જીવના ત્રણ ભેદ [.૩૧] તેજસ્કાયિક જીવોના બે ભેદ મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
212