________________
... રાયપ્રસેણિય .. [.૪૫] - સૂર્યાભદેવના પરિવારનું યથાસ્થાને ગોઠવાવું [.૪૬] સૂર્યાભની અને સામાનિક દેવોની સ્થિતિ [.૪૭] સૂર્યાભની ઋદ્ધિ આદિ અને પૂર્વભવ વિશે પ્રશ્ન [.૪૮] પૂર્વભવ વર્ણન, પ્રદેશ રાજા, અધર્મી આચાર, [.૪૯- સૂર્યકાંતારાણી, સૂર્યકાંતકુમાર, ચિત્ત સારથી, -.૫૨] - જિતશત્રુ રાજા, ચિત્ત સારથીનું ઉપહાર લઈ જવું
- પાર્થાપત્ય કેશીકુમારની ધર્મદેશના, ચિત્ત સારથીનું શ્રમણોપાસક થવું,
કેશીકુમારને પધારવા નિમંત્રણ, ચિત્તની વિનંતીનો સ્વીકાર, કેશીકુમાર આગમન [.૫૩ - રાજાપ્રદેશી ધર્મોપદેશ આપવા ચિત્તની વિનંતી -૭૪- કેવલી પ્રણિત ધર્મ શ્રવણ-અશ્રવણના કારણો
- રાજાપ્રદેશીને કોઈ નિમિત્તથી કેશીકુમાર પાસે લાવવા - કેશીકુમાર, રાજા પ્રદેશીનો સંવાદ-જ્ઞાન પરિચય, - જીવના અસ્તિત્વ વિશે પ્રશ્નો, નરક-સ્વર્ગ વિશે પ્રશ્ન - દેહ અને આત્માની ભિન્નતા વિષયક કેશીકુમારના ઉત્તર અને
સાબિતી, સર્વજ્ઞ-અસર્વજ્ઞનો જ્ઞાન ભેદ
- હાથી-ફંથુના જીવની સમાનતા, દીપક-પ્રકાશનું દૃષ્ટાંત [.૭૫- - જીવાદિ અસ્તિત્વની વિસ્તૃત અને યુક્તિયુક્ત ચર્ચા -૭૬] પછી રાજા પ્રદેશના મોહનું નિવારણ, શ્રાવક વ્રતી [.૭૭- - ત્રણ પ્રકારના આચાર્ય અને વિનય-અવિનય પ્રતિપાદન -૭૯] - દૃષ્ટાંત દ્વારા પ્રદેશીને હિત શીક્ષા, પ્રદેશી દ્વારા સ્વીકાર
- આવકના ચાર ભાગ કરવા, વિરતિમય જીવન [.૮૦] - સંવરધર્મ આરાધના, રાજ્ય-ભોગ પરત્વે દુર્લક્ષ -.૮૫] - સૂર્યકાંતા દ્વારા પ્રદેશ રાજાની હત્યા, સમાધિ મરણ
- સૂર્યાભ વિમાને ઉત્પત્તિ, મહાવિદેહે જન્મ, અભ્યાસ, પ્રવજ્યા, દ્વાદશાંગી અભ્યાસ, આરાધના, કેવલી, મોક્ષ
[૧૩] “રાયપ્પાસેણિય”-ઉપાંગ સૂત્ર-૨-નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
211
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ