________________
જીવાજીવાભિગમ—પ્રતિપત્તિ. ૧, ઉદ્દેશક - .
[.૩] સૂક્ષ્મ તેજસ્કાયિકના ભેદ અને દ્વાર
બાદર તેજસ્કાયિકના ભેદ અને દ્વાર
[.33]
[.૩૪] વાયુકાયિક જીવોના ભેદ-પ્રભેદ અને દ્વાર
[.૩૫] ઔદારિક ત્રસ જીવના ચાર ભેદ બેઈન્દ્રિય જીવોના ભેદ અને દ્વાર
[.39] [.૩૭] તેઈન્દ્રિય જીવોના ભેદ અને દ્વાર [.૩૮] ચઉરિન્દ્રિય જીવોના ભેદ અને દ્વાર
[.૩૯] પંચેન્દ્રિય જીવોના ચાર ભેદ
[.૪૦] નૈરયિક જીવોના ભેદ અને દ્વાર
[.૪૧] પંચેન્દ્રિય તિર્યંચના બે ભેદ
[.૪] સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકના ત્રણ ભેદ [.૪૩] જલચર જીવોના ભેદ-પ્રભેદ અને દ્વાર
[.૪૪] સ્થલચર સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યગ્યોનિક જીવના ભેદાદિ [.૪૫] ગર્ભવ્યુત્ક્રાંતિ પંચેન્દ્રિય તિર્યંચ્યોનિક જીવોના ભેદ
[.૪૬] ગર્ભજ જલચર જીવોના ભેદ અને દ્વાર
[.૪૭] ગર્ભજ સ્થલચર જીવોના ભેદ-પ્રભેદ-દ્વાર [.૪૮] ગર્ભજ ખેચર જીવોના ભેદ-પ્રભેદ-દ્વાર [.૪૯] મનુષ્યના ભેદ અને ત્રેવીશ દ્વાર [.૫૦] દેવોના ભેદ-પ્રભેદ અને દ્વાર
[.૫૧] - જીવોની સ્થિતિ, સંસ્થિતિ કાળ, અલ્પ બહુત્ત્વ
- ત્રસ કે સ્થાવરને પુનઃ તે જ પર્યાય પ્રાપ્તિ અંતર
----X----X----
(૨) ત્રિવિધ (જીવ) પ્રતિપત્તિ
[.૫૨] સંસાર સ્થિત જીવોના ત્રણ પ્રકાર [.૫૩] સ્ત્રીના ભેદ-પ્રભેદ (વિસ્તારથી) [.૫૪] સ્ત્રીની ભવસ્થિતિ-ત્રણ પ્રકારે
[.૫૫] તિર્યંચ, મનુષ્ય દેવ સ્ત્રીના ભેદ-પ્રભેદને આશ્રીને સ્થિતિ
[.૫૬]
- સ્ત્રી સંસ્થિતિ કાળ-પાંચ પ્રકારે,
મુનિ દીપરત્નસાગર સર્જિત
-તિર્યંચ મનુષ્ય, દેવ સ્ત્રીની સંસ્થિતિનો કાળ
[.૫૭] - સ્ત્રી પર્યાયનો પુનઃસ્ત્રી પર્યાય પ્રાપ્તિકાળ
-
· તિર્યંચ, મનુષ્ય, દેવની સ્ત્રીનો પેટાભેદ સહિત પુનઃ તે-તે પર્યાયનો પ્રાપ્તિકાળ
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
213