________________
ઉદ્દેશક-૧-‘અસમનોજ્ઞ વિમોક્ષ”
[૨૧૦] સાધુનો વ્યવહાર – અશનાદિ કોને ન આપે [૨૧૧] સાધુનો વ્યવહાર – અન્ય સાધુના નિમંત્રણનો અસ્વીકાર [૨૧] સાધુનો વ્યવહાર – આચારના જ્ઞાનાભાવે આરંભાર્થીપણું - અન્ય તીર્થિકના કથનો અને તેની નિર્હેતુક્તા
[૨૧૩] સુઆખ્યાત સુપ્રજ્ઞપ્ત ધર્મ કયો ?
...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૮, ઉદ્દેશક. ૧... અધ્યયન-૮-‘વિમોક્ષ”
-
અન્યતીથિંકના કથન સમયે વચનગુપ્તિ, - ત્રણ પ્રકારે યામ (મહાવ્રત), [૨૧૪] દંડ-હિંસા અને તેનો ત્યાગ
(૮) ઉદ્દેશક-૨-“અકલ્પનીય વિમોક્ષ”
[૨૧૫] ઔદ્દેશિકાદિ દોષ સહિતના આહાર-વસ્ત્ર આદિનો નિષેધ
[૨૧૬] ઔદ્દેશિકાદિ દોષ જાણવાનો હેતુ
[૨૧૭] ઔદ્દેશિકાદિ આહાર વગેરે ન ગ્રહણ કરે ત્યારે થતા ઉપસર્ગો સહેવા
[૨૧૮] અમનોજ્ઞ ને આહારાદિ દેવાનો નિષેધ
[૨૧૯] સમનોજ્ઞને આહારાદિ દાનનું વિધાન
[૨૦] - દીક્ષા – મધ્યમ વયમાં
- સમભાવનો ઉપદેશ
- કામભોગ, હિંસા, પરિગ્રહથી નિવૃત્તિથી નિર્પ્રન્થપણું રાગદ્વેષનો ત્યાગ
[૨૨૪]
(૮) ઉદ્દેશક-૩-‘અંગ ચેષ્ટાભાષિત”
[૨૨૧] આહાર અને ગ્લાનત્વ સંબંધે જાણકારી
વિવેકમાં ધર્મ આરાધના - નિદાન રહિત આર્યનું સ્વરુપ
[૨૨] - દયા પાલન, સાધુના લક્ષણ – સંયમ, કર્મસ્વરુપ, અવસર આદિના જ્ઞાતા [૨૩] ઠંડીથી કંપતા સાધુને જોઈને ગૃહસ્થની શંકા અને સાધુનો ઉત્તર (૮) ઉદ્દેશક-૪-“વેહાસનાદિ મરણ”
- ત્રણ વસ્ત્ર, એક પાત્રધારી સાધુનો આદાર
ચોથા વસ્ત્રની ઈચ્છા ન કરે, નિર્દોષ-જેવું મળે તેવું વસ્ત્ર લે - વસ્ત્ર ધોવે કે રંગે નહીં, વિહારમાં જતા વસ્ત્ર છુપાવે નહીં. [૨૨૫] ઉનાળામાં જીર્ણવસ્ત્ર પરઠવે કે ઓછા કરે કે અચેલક થાય. [૨૨૬] વસ્ત્રની અલ્પતાથી લાઘવગુણની અને તપની પ્રાપ્તિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
-
19
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ