________________
...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન૬, ઉદ્દેશક. ૧...
(૬) ઉદ્દેશક-૨-“કર્મવિધૂનન” [૧૯૪] કુશીલ ત્યાગી અને જ્ઞાની પણ કુશીલ બને) [૧૯૫] કુશીલનું સ્વરુપ અને ભવભ્રમણ પરિણામ [૧૬] મહામુનિનું સ્વરુપ [૧૯૭] - સમ્યક દૃષ્ટિપણું,
- આજ્ઞામાં જ ધર્મ - સંયમલીનતા-કર્મનો ક્ષય, - એકલ વિહાર, શુદ્ધ આહાર, પરીષહ સહેવા
(૬) ઉદ્દેશક-૩-“ઉપકરણ-શરીર-વિધૂનન” [૧૯૮] અચલકને વસ્ત્રની જીર્ણતાદિ વિચારનો અભાવ [૧૯૯] - જ્ઞાની મુનિઓને શરીરની કૃશતા
- કષાય મુક્તતા અને તત્ત્વજ્ઞાતાપણાથી મુક્તિ [૨૦૦] - સંયમી અને પ્રશસ્ત ભાવધારીને અરતિ વિચલિત ન કરે.
- મુનિને દ્વીપની ઉપમા અને પંડિત પદની પ્રાપ્તિ - શિષ્ય શિક્ષા અને પાલન માટે પશુપક્ષીનું દૃષ્ટાન્ત
() ઉદ્દેશક-૪-“ગૌરવત્રિક વિધૂનન” [૨૦૧] - કુશીલપણું, આજ્ઞાનો અનાદર,
- બાળ જીવોનું વૃદ્ધપણું [૨૦] - અન્ય સાધુની નિન્દા એ બીજું બાળપણું [03] - શિથિલતા છતાં સત્ય પ્રરુપકતા, - જ્ઞાન દર્શન ભ્રષ્ટથી સંયમ દૂષિતતા [૨૦૪] - બાહ્ય ક્રિયાથી પણ આત્મ-નાશ, વારંવાર જન્મ-મરણ [૨૦૫] - ધર્માનુશાસનનો ઉપદેશ,
- આજ્ઞા વિરાધક શુદ્ધ અને હિંસક છે. [૨૦] - ત્યાગી અને દીક્ષિત થયા પછી કર્મોદયે પતન અને તેનું ફળ - આગમાનુસાર પરાક્રમ માટે ઉપદેશ
(૬) ઉદ્દેશક-૫-“ઉપસર્ગ-સન્માન વિધૂનન” [૨૦] - ઉપસર્ગ સહન કરવા,
- ધર્મના સ્વરુપ અંગે ઉપદેશ [૨૦૮ - ધર્મોપદેશ કરતા સ્વ-પરની આશાતના ન કરે. - મુનિને દ્વીપની ઉપમા,
- મુનિની સંયમ સાધના - જ્ઞાનીજન આરંભ અને કષાયના પરિત્યાગી [૨૯] - મરણ (આત્મત્ર સાથે સંગ્રામ)
----*----*----
અધ્યયન-૭-“મહાપરિજ્ઞા” [ આ અધ્યયન હાલ ઉપલબ્ધ નથી]
----*----*----
મુનિ દીપરત્નસાગર સર્જિત
18
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ