________________
... નાયાધમકા – શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૧૮ ... [૧૦] - ચિલાતનું પાંચસો ચોર સાથે ધન્ય સાર્થવાહને ઘરે જવું
ત્યાં ચોરી, સુંસમાનું અપહરણ, સિંહગુફા-પ્રયાણ [૧૧] - ધન્ય, તેના પાંચ પુત્રો, ગ્રામ રક્ષક દ્વારા પીછો કરવો
- ઉદ્વિગ્ન ચિલાત દ્વારા સુંસમાનું માથું કાપવું, -ભૂખ્યા તરસ્યા ચિલાતનું માર્ગમાં જ બાળમૃત્યુ, ભીનો કથા-બોધ, - ઔદારિક શરીર મોથી ભવભ્રમણ - ભૂખ્યા-તરસ્યા ધન્ય અને તેના પુત્રો દ્વારા સંસમાના મૃત ફ્લેવરને ખાવું,
રાજગૃહી પાછું આવવું [૧૨] - ભ૦ મહાવીરનું સમવસરણ, ધન્યનું ધર્મશ્રવણ,
પ્રવજ્યા, અધ્યયન, સંલેખના, દેવગતિ, મોક્ષ - ભીનો કથાબોધ-આહાર લોલુપતા ત્યાગથી મોક્ષ
(૧) અધ્યયન-૧૯-“પુંડરીક” [૨૧૩] - ઉપોદઘાત, પુંડરીકિણી રાજધાની, પુંડરીક-કંડરીકુમાર
- મહાપદ્યની દીક્ષા, નિર્વાણ, પુંડરીક રાજા, કંડરીક યુવરાજ [૧૪] - સ્થવિરપાસે પુંડરીક-કંડરીકનું જવું, ધર્મ શ્રવણ
- કંડરીકની દીક્ષા, પુંડરીકનું શ્રાવકત્વ, [૨૧૫] - પિત્તદાહ પીડિત કંડરીકનું ચિકિત્સાર્થે પુનરાગમન,
- સ્વાથ્ય લાભ, - મનોજ્ઞ પદાર્થે આસક્તિ,
-પુંડરીક દ્વારા કંડરીકને બોધ, ન માનતા રાજ્યદાન [૨૧] પુંડરીકની સ્વયં પ્રવજ્યા, ચતુર્યામ ધર્મ, અભિગ્રહ [૧૧૭] - કંડરીકને પિત્તજ્વર, મૃત્યુ, સાતમી નરક ગતિ [૧૮] - પુડંરીક અણગારની અંતિમ આરાધના,
- સર્વાર્થસિદ્ધ વિમાને ઉપપાત, મહાવિદેહે મોક્ષ
- ભવ દ્વારા કથા-બોધ, અનાસક્તિનું ફળ, મોક્ષ [૨૧૯] - ઉપસંહાર વાક્ય
----*----*----
મુનિ દીપરત્નસાગર સર્જિત
183
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ