________________
... નાયાધમકહા - શ્રુતસ્કંધ, ૨, વર્ગ.૧, અધ્યયન ૧ ...
શ્રુતસ્કન્ધ-૨ (૨) વર્ગ-૧-“ચમરેન્દ્ર અગ્રમહિષી
(૨) (૧) અધ્યયન-૧-“કાલી” [૨૦] - સુધર્માસ્વામી વર્ણન, રાજગૃહે આગમન, ધર્મદેશના
- ઉપોદઘાત પ્રશ્ન, દશ વર્ગો, વર્ગ-૧ના અધ્યયન-૫- ભ૦ મહાવીરનું સમવસરણ, ચમરની અગમહિષી
કાલીદેવીનું અગમન, નૃત્યદર્શન, ગમન, -ગૌતમની જિજ્ઞાસાથી કાલીદેવીનો પૂર્વભવ - આમલકલ્પાનગરી, ત્યક્તા કાલી, ભ૦ પાર્થ, -કાલીની પ્રવજ્યા, તપ, શરીરબકુશતા, સ્વતંત્ર નિવાસ, - સંલેખના, આલોચના વિના મૃત્યુ. - કાલી દેવી,દેવઋદ્ધિ, દેવસ્થિતિ, મહાવિદેહે મોક્ષ,
(૨) વર્ગ (૧) અધ્યયન ૨ થી ૫ [૨૧- - રાજી, રજની, વિદ્યુત, મેઘા ચાર અધ્યયનો -૨૨૪] - ચાર ચમર અગમહિષી, શેષ પૂર્વવત
વર્ગ-૨-બલીન્દ્ર અગમહિષી-અધ્યયન-૧ થી ૫ [૨૫] - શુંભા, નિશુંભા, રંભા, નિરંભા, મદના અધ્યયન - સર્વવૃત્તાંત વર્ગ-૧-મુજબ, નામ, નગરી આદિ જુદા
વર્ગ-૩-ધરણ-આદિ અગમહિષી-૫૪-અધ્યયન (રર) - ઉપોદઘાત, ધરણ યાવત ઘોષની અગમહિષીઓ - નામ, નગરીના ફેરફાર, શેષ વર્ણન “કાલી” મુજબ
વર્ગ-૪-ભૂતાનંદ-આદિ-અગમહિષી-૫૪-અધ્યયન [૨૭] - ઉપોદઘાત, ભૂતાનંદ યાવત મહાઘોષની અગમહિષી - નામ, નગરીના ફેરફાર, શેષ વર્ણન “કાલી” મુજબ
વર્ગ-પ-પિશાચ-આદિ અગમહિષી-૩ર-અધ્યન [૨૨૮- - ઉપોદઘાત, બત્રીશ અધ્યયનોના નામ -૨૩૩] - નામ, નગરીના ફેરફાર, શેષ વર્ણન “કાલી” મુજબ
વર્ગ-૬-મહાકાલેન્દ્રાદિ અગમહિષી-૩ર-અધ્યયન [૨૩૪] - ઉપોદઘાત, મહાકાલ આદિ ઈન્દ્ર અગમહિષી
- નામ, નગરીના ફેરફાર, શેષ વર્ણન “કાલી” મુજબ મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
184