________________
... નાયાધમકા – શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૧૬ ... [૧૮૦] - દ્રૌપદીને પાંડુસેન નામે પુત્ર જન્મ, અભ્યાસાદિ
- સ્થવિરો પાસે ધર્મ શ્રવણ, પાંડવોની દીક્ષા
- ચૌદપૂર્વ અધ્યયન, તપશ્ચર્યા [૧૮૧] દ્રૌપદીની દીક્ષા, અગિયાર અંગ અભ્યાસ, તપ [૧૮] - પાંડુ મથુરાથી પાંડવોનો સહસ્સામ્રવન વિહાર, -ભી નેમિનાથ સુરાષ્ટ્રમાં હોવાની શ્રુતિ,
- સ્થવિર આજ્ઞાથી ભવને વંદનાર્થે વિહાર, - પાંડવ મુનિને ભ0ના નિર્વાણના સમાચાર - પાંડવ મુનિની શત્રુંજયે અંતિમ આરાધના, નિર્વાણ
- દ્રૌપદીની અંતિમ આરાધના, દેવ. ગતિ [૧૮૩] દ્રૌપદી દેવની સ્થિતિ, મહાવિદેહે મોક્ષ
(૧) અધ્યયન-૧૭-“અશ્વ” [૧૮૪] - ઉપોદઘાત, નૌકાવણિકની વ્યાપાર યાત્રા
- અકાલ વાયુ, નિર્યામકનું હતપ્રભ થવું - ઈન્દ્રાદિક પૂજા, કાલિક દ્વીપે પહોંચવું - કાલિક દ્વીપે સોના રૂપાની ખાણ અને અશ્વરત્નો
- સોના રૂપાદિ બહુમૂલ્ય પદાર્થ સાથે હસ્તશીર્ષનગરે [૧૮૫] - કાલિક દ્વીપના અશ્વરત્ન વિશે રાજાને નિવેદન
- રાજાજ્ઞાથી શબ્દાદિ આસક્તિ પદાર્થ સાથે લઈ અશ્વરત્ન લેવા નૌકાવણિકો કાલિકદ્વીપે [૧૮] - શબ્દાદિ-પદાર્થોમાં આસક્ત અશ્વો પકડાવા
- અશ્વમર્દકો દ્વારા ઘોડાને બંધન, અશ્વ શીક્ષા
- ભO દ્વારા કથા-બોધ, આસક્તિથી દુઃખ વૃદ્ધિ [૧૮૭- - પાંચે ઈન્દ્રિયની આસક્તિના કટુ ફળોનું વર્ણન -૨૦૧] - અનાસક્તિથી પસારૂંમરણ ન આવે [૨૦૭] - ઉપસંહાર વાક્ય
(૧) અધ્યયન-૧૮-“સુંસમા” [૨૦૮] - ઉપોદઘાત, ધન્ય સાર્થવાહ, સુંસમાં પુત્રી, દાસિપુત્ર ચિલાતી
- ચિલાતી સંસમાને સાચવવી, ખોટા કરતૂતો, ચોરી કાર્ય [૨૯] - ચિલાતીને કાઢી મૂકવો, સિંહગુફા પલ્લી, વિજયચોર
- ચિલાત, વિજય ચોરનો શિષ્ય બન્યો, ઉત્તરાધિકારી થયો
મુનિ દીપરત્નસાગર સર્જિત
182
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ