________________
ભગવઈ– શતક. ૨૫, ઉદ્દેશક. ૯ થી ૧૨ ... (૨૫) ઉદ્દેશક-૯ થી ૧૨
[૯૭૧- - ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ -૯૭૪] ચારેની ઉત્પતિ આદિ સર્વે (ઓઘ ઉદ્દેશ મુજબ)
----X--------
શતક-૨૬
ઉદ્દેશક-૧
[૯૭૫] અગિયાર ઉદ્દેશક અને તેમાં અગિયાર સ્થાનોના નામ [૯૭૬- - જીવને પાપકર્મબંધક, તેના ચાર વિકલ્પો -૯૭૮] - લેશ્યાવાળા, લેશ્યારહિત જીવને પાપકર્મ બંધ
- કૃષ્ણપાક્ષિક શુક્લપાક્ષિક જીવને પાપકર્મબંધ
- દૃષ્ટિ, સંજ્ઞા, વેદ, કષાય, જ્ઞાન, અજ્ઞાન, ઉપયોગ, યોગને આશ્રીને કર્મબંધ, ચોવીશે દંડકમાં વર્ણન [૯૭૯- - જીવનો જ્ઞાનવરણીય આદિ કર્મનો બંધ -૯૮૦] - નૈરયિકાદિ દંડકમાં તેની વિચારણા
(૨૬) ઉદ્દેશક-૨ થી ૧૧
[૯૮૧- - અનંતરોપપન્નક, પરંપરોપન્નક, અનંતરાવગાઢ,
-૯૯૦]
પરંપરાવગાઢ, અનંતરાહાર, પરંપરાહારક, અનંતર પર્યાપ્તક, પરંપર પર્યાપ્તક, . ચરમ, અચરમ, એ દેશમાં નૈરયિકાદિ સર્વે જીવોને આશ્રીને લેશ્યા યાવત્ ઉપયોગ . વિવક્ષાથી પાપકર્મબંધ અને આઠ કર્મબંધ (ઉદ્દેશક-૧-મુજબ)
શતક-૨૭
ઉદ્દેશક-૧ થી ૧૧
[૯૯૧] જીવનું પાપકર્મ કરણ (શતક-૨૬-મુજબ)
શતક-૨૮
(ઉદ્દેશક ૧ થી ૧૧)
[૯૯૨- - જીવોનું પાપકર્મ સમર્જન અને આચરણ-કઈ ગતિમાં ? -૯૯૪] - શેષ સર્વ કથન-(શતક ર૬ મુજબ)
શતક-૨૯
(ઉદ્દેશક ૧ થી ૧૧)
[૯૯૫- - જીવોના પાપકર્મ વેદનનો આરંભ, અંત, તેનો હેતુ -૯૯૭] - શેષ સર્વ કથન (શતક-૨૬-મુજબ)
મુનિ દીપરત્નસાગર સર્જિત
167
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ