________________
... ભગવઈ- શતક. ૩૦, ઉદ્દેશક. ૧ થી ૧૧ ... ..
શતક-૩૦
(ઉદ્દેશક ૧ થી ૧૧) [૯૯૮] - સમવસરણ (મત)-ચાર, સર્વ જીવ ચાર મતવાળા
- વેશ્યા યાવત ઉપયોગવાળા જીવ- ચાર મતવાળા, સર્વ વિચારણા ચોવીશે દંડકમાં [૯૯૯- - ચારે મતવાળાનો ચોવીશે દંડકમાં આયુબંધ -૧૦૦૨] અને ભવ્ય-અભવ્યત્વ (શેષ-શતક-ર૬-મુજબ)
----*----*----
શતક-૩૧
ઉદ્દેશક -૧[૧૦૦૩] - શુદ્ર યુગ્મ-ચાર, ક્ષુદ્ર યુગ્મ કહેવાનો હેતુ, - શુદ્ર યુગ્મ જીવોનો ઉપપાત
(૩૧) ઉદ્દેશક ૨ થી ૨૮ [૧૦૦૪- - નરકમાં શુદ્ર યુગ્મ કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યકનો ઉપપાત -૧૦0૭] - ક્ષુદ્ર યુગ્મ ભવસિદ્ધિક જીવોનો નરકમાં ઉપપાત [૧૦૦૮- - યુગ્મ કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યક ભવસિદ્ધિક -૧૦૧૦] જીવોનો નરકમાં ઉપપાત [૧૦૧૧- - ભવસિદ્ધિકની માફક અભવસિદ્ધિક, સમ્યગ્દષ્ટિ, -૧૦૧૫] મિથ્યાદૃષ્ટિ, કૃષ્ણ પાક્ષિક, શુક્લ પાક્ષિકનું કથન
--------*----
શતક-૩ર
-ઉદેશક ૧ થી ૨૮ [૧૦૧ - - શુદ્ર યુગ્મ નૈરયિકનું ઉદ્વર્તન અને ઉત્પત્તિ -૧૦૧૭] - શેષ કથન (ઉપપાત શતકાદિ પૂર્વવત)
શતક-૩૩
શતક-શતક-૧
ઉદ્દેશક-૧ થી ૧૧ [૧૦૧૮] - એકેન્દ્રિય જીવના ભેદ-પ્રભેદ, કર્મપ્રકૃતિ,
- એકેન્દ્રિય જીવને કર્મ પ્રકૃતિ બંધ-વેદન [૧૦૧૯- - અનંતર અને પરંપર એવા ઉપપન્નક, અવગાઢ, આહારક, પર્યાપ્તક, -૧૦૨૧] - ચરમ-અચરમ એકેન્દ્રિય જીવો વિષયક કથન (૧૦૧૮-મુજબ)
મુનિ દીપરત્નસાગર સર્જિત
168
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ