________________
... ભગવઈ- શતક. ૨૫, ઉદ્દેશક. ૬ ... [૯૨૪] પાંચે નિર્ગુન્થોના તે-તે નિર્ગસ્થત્વના ત્યાગનું ફળ [૨૫] પાંચે નિર્ગુન્થોની સંજ્ઞોપયુક્તતા [૯૨૬] પાંચે નિર્ઝન્થનું આહારક-અનાહારત્વ [૯૨૭] પાંચે નિર્ઝન્થોના ભવ [૯૨૮] પાંચે નિર્ગુન્થોના આકર્ષ [૯૨૯] પાંચે નિર્ગુન્હોની સ્થિતિ [૯૩૦] પાંચે નિર્ગુન્થોનું અંતર [૯૩૧] પાંચે નિર્ઝન્થોના સમુદઘાત [૯૩૨] પાંચે નિર્ગસ્થનો લાક નિવાસ [૯૩૩] પાંચે નિર્ગુન્થની લોક સ્પર્શના [૯૩૪) પાંચે નિર્ગુન્થોના ભાવ [૩૫] પાંચે નિર્ઝન્થોની એક સમયમાં સંખ્યા
(૨૫) ઉદ્દેશક-૭-“સંયત” [૯૩૬- - સંયતના ભેદ-પ્રભેદ, વ્યાખ્યા, -૯૪૨] - પાંચે સંયતના વેદ, રાગ, કલ્પ [૯૪૩] - પાંચે સંયતમાં પુલકાદિપણું, પ્રતિસેવના, જ્ઞાન, ધૃતાધ્યયન,
તીર્થત્વ-અતીર્થત્વ, દ્રવ્ય-ભાવ લિંગ, શરીર, ભૂમિ (પુલાકાદિવત) [૯૪૪- - પાંચે સંયતનો કાળ ગતિ-ત્યાં સ્થિતિ, -૯૪૮] સંયમસ્થાન-તેનું અલ્પબદુત્વ, ચારિત્રપર્યવ, ચારિત્રપર્યવ અલ્પબહુત્વ,
યોગ, ઉપયોગ, કષાય, વેશ્યા, પરિણામ, પરિણામ સ્થિતિ [૯૪૯- - પાંચે સંયતનો કર્મ પ્રકૃતિ બંધ, વેદન, ઉદીરણા ૯૫૦] પાંચે સંયતને તે-તે સંતપણાના ત્યાગનું ફળ [૯૫૧- - પાંચ સંયતની સંજ્ઞોપયુક્તતા, આહારક-અનાહારકત્વ, ભવગ્રહણ, આકર્ષ, -૯૫૩] સ્થિતિ, અંતર, સમુદ્ધાત, લોકક્ષેત્ર, લોકસ્પના, ભાવ, સંખ્યાનું અલ્પબદુત્ત્વ [૯૫૪- - પ્રતિસેવના દશ, આલોચના દોષ દશ, આલોચકગુણદશ -૯૫૯] - સમાચારી દશ, પ્રાયશ્ચિત દશ, - તપના ભેદ-પ્રભેદ
(૨૫) ઉદ્દેશક-૮-“ઘ” [૯૭૦] - નૈરયિકાદિની ઉત્પત્તિ મંડમના વૃત્તિ અધ્યવસાયાનુસાર
- નારકાદિની વિગ્રહ ગતિ-શિધ્રગતિ વિષય, આયુબંધ, ગતિ - નરકાદિ ઉત્પત્તિ આત્મદ્ધિથી, સ્વકર્મથી ઈત્યાદિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
166
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ