________________
ભગવઈ– શતક. ૨૫, ઉદ્દેશક. ૨ ...
[૮૬૮] - અસંખ્ય પ્રદેશાત્મક લોકાકાશમાં અનંત દ્રવ્યોની સ્થિતિ
એક આકાશ પ્રદેશમાં પુદગલોનો ચય-અપચય
[૮૬૯] - ઔદારિક,વૈક્રિય,તૈજસશરીરપણે સ્થિત, અસ્થિત દ્રવ્યોનું ગ્રહણ,દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ રૂપે દ્રવ્યગ્રહણ-પૂર્વવત્
[૮૭૦] સંસ્થાન છ ભેદે, તેના અનંત દ્રવ્ય, અલ્પબહુત્ત્વ [૮૭૧] - સંસ્થાન પાંચ ભેદે, તેના અનંત દ્રવ્ય,
રત્નપ્રભાથી ઈષપ્રાગ્મારામાં સંસ્થાનમાં અનંતદ્રવ્ય
પાંચ સંસ્થાનોનો પરસ્પર સંબંધ, રત્નપ્રભા યાવત્
(૨૫) ઉદ્દેશક-૩-‘સંસ્થાન”
[૮૮૧]
ઈષપ્રભાગ્બારમાં યવાકૃતિ નિષ્પાદક સંસ્થાનમાં અન્ય સંસ્થાનોના અનંત દ્રવ્ય
[૮૭૨- - વૃત્ત સંસ્થાનના ભેદ તેના પ્રદેશ અને અવગાઢ
-૮૭૩] - વૃત્ત આદિ પાંચે સંસ્થાનમાં કેટલા પ્રદેશો છે, તે કેટલા આકાશ પ્રદેશને અવગાહે છે. સંસ્થાનોની કૃતયુગ્માદિ રૂપતા, -સંસ્થાનોની કૃતયુગ્મ આદિ પ્રદેશાવગાઢતા
[૮૭૪] - આકાશ પ્રદેશ શ્રેણીની દ્રવ્યથી, પ્રદેશથી અનંતતા અલોકાકાશ પ્રદેશ શ્રેણી સંખ્યાત, અસંખ્યાત, અનંત [૮૭૫] - શ્રેણી અનાદિ-અનંત, લોકાકાશ-શ્રેણી સાદિ સાંત, - અલોકાકાશ શ્રેણીની આદિ અંતથી ચઉભંગી આકાશ શ્રેણી દ્રવ્ય-પ્રદેશથી કૃત્ યુગ્માદિ વિકલ્પ [૮૭૬] - શ્રેણીના સાત ભેદ, પરમાણુ પુદગલની ગતિ, સ્કંધની ગતિ, નૈરયિકાદિની શ્રેણી-ગતિ
[૮૭૭] નરકાવાસ યાવત્ વિમાનાવાસ
[૮૭૮] ગણિપિટકના ભેદ (“નંદી”ની સાક્ષી) [૮૭૯] અનુયોગ વિધિ-સૂત્રાર્થ, નિર્યુકત્યર્થ, અન્યાર્થ [૮૮૦] - પાંચ ગતિ, આઠ ગતિનું અલ્પબહુત્ત્વ
ઈન્દ્રિય, જીવ અને પુદગલના સર્વ પર્યાયો, આયુકર્મ બંધક-અબંધકને આશ્રીને અલ્પબહુત્ત્વ (૨૫) ઉદ્દેશક-૪-‘યુગ્મ”
યુગ્મ ચાર, ચોવીશે દંડકમાં યુગ્મ,
- દ્રવ્ય-છ, તેના દ્રવ્યો અને દ્રવ્ય પ્રદેશોનું મૃત્યુગ્માદિ
- છ દ્રવ્યોનું અલ્પ બહુત્ત્વ, અવગાઢ-અનવગાઢ
- રત્નપ્રભા યાવત્ ઈષપ્રાચ્યારનું અવગાઢત્વ
મુનિ દીપરત્નસાગર સર્જિત
163
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ