________________
. ભગવઈ– શતક. ૨૪, ઉદ્દેશક. ૨ થી ૧૧ ... (૨૪) ઉદ્દેશક-૨ થી ૧૧ [૮૪૩- અસુરકુમારાદિ દેશમાં તિર્યંચ અને મનુષ્યનો ઉપપાત -૮૪૫] - વિસ્તૃત પ્રશ્નોત્તર-પૂર્વવત્ જાણવા
(૨૪) ઉદ્દેશક-૧૨ થી ૧૯ [૮૪૬- પૃથ્વી, અપ્, તેઉ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, -૮૫૫] તેઈન્દ્રિય, ચતરિન્દ્રિય એ આઠ ઉદ્દેશકો
- દેવ, તર્યંચ, મનુષ્યનો એકેન્દ્રિયમાં ઉપપાત - તિર્યંય, મનુષ્યનો વિકલેન્દ્રિયમાં ઉપપાત
- પૃથ્વીકાય ઉદ્દેશકમાં વિસ્તૃત વર્ણન, શેષ સાક્ષી (૨૪) ઉદ્દેશક-૨૦-‘તિર્યંચ પંચેન્દ્રિય” [૮૫૬] પંચેન્દ્રિય તિર્યંચમાં ચારે ગતિના જીવોનો ઉપપાત વિસ્તૃત વર્ણન – - ઉદ્દેશક-૧-મુજબ
[૮૫૭] મનુષ્યમાં ચારે ગતિના જીવોનો ઉપપાત
- વિસ્તૃત વર્ણન – ઉદ્દેશક-૧-મુજબ
=
(૨૪) ઉદ્દેશક-૨૨ થી ૨૪-“દેવ” [૮૫૮- વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકમાં તર્યંચ અને મનુષ્યનો -૮૬૦] ઉપપાત-વિસ્તૃત વર્ણન-પૂર્વવત્
(૨૪) ઉદ્દેશક-૨૧-‘મનુષ્ય”
અને તેનું અલ્પ બહુત્ત્વ [૮૬૫] યોગના પંદર ભેદ
[૮૬૧] બાર ઉદ્દેશકની નામ સૂચક ગાથા [૮૬] લેશ્યા-(શતક-૧, ઉદ્દેશક-૨ની સાક્ષી)
[૮૬૩] સંસારી જીવ ચૌદ ભેદે, તેનું અલ્પબહુત્ત્વ [૮૬૪] નૈરયિકાદિમાં એક સમયે ઉત્પન્ન બે જીવોના યોગ
----X--------
શતક-૨૫
ઉદ્દેશક-૧-“લેશ્યા”
મુનિ દીપરત્નસાગર સર્જિત
(૨૫) ઉદ્દેશક-૨-‘દ્રવ્ય”
[૮૬૬] દ્રવ્યના બે ભેદ, અજીવ દ્રવ્યના બે ભેદ [૮૬૭] - જીવદ્રવ્ય અનંત છે, તેનું કારણ
જીવ દ્રવ્ય દ્વારા અજીવ દ્રવ્યોનો પરિભોગ, ચોવીશ દંડકમાં
162
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ