________________
.આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૪, ઉદ્દેશક. ૪....
અધ્યયન-૫-“લોકસાર
ઉદેશક-૧-“એક ચર” [૧૫૪] - સહેતુક અહેતુક હિંસા, હિંસકની ગતિ
- વિષયેચ્છાનો ત્યાગ અતિ મુશ્કેલ [૧૫૫] - કુશાગ્ર બિંદુ જેવું આયુષ્ય,
- અજ્ઞાનીનું જીવન
- મોહથી સંસાર ભ્રમણ [૧૫] સંશયથી સંસાર જ્ઞાન [૧૧૭] - કુશળ હોય તે મૈથુનથી વિરમે
- ભોગ એ દુઃખનો હેતુ [૧૧૮] - આસક્તિથી નરકાદિ ગતિ - હિંસા, હિંસકના જન્મ મરણ,
- બાળ (અજ્ઞાની) જીવની પ્રવૃત્તિ - એકલ વિહારી,
- અજ્ઞાનથી મોક્ષ માનનારા
(૫) ઉદ્દેશક-૨-“વિરત મુનિ [૧૫૯] - નિર્દોષ આહાર
- અપ્રમાદનો ઉપદેશ
- દુઃખની ભિન્નભિન્નતા [૧૬૦] શરીરની નશ્વરતા [૧૧] શરીરની અસારતા જાણનારને ભવભ્રમણ નથી. [૧૧] - પરીગ્રહત્વ-મહાભયનું કારણ
- આહારાદિ લોક સંજ્ઞા પણ ભયરુપ [૧૩] - પરમચક્ષુ (દિવ્યદૃષ્ટિ) માટે પ્રયત્ન અને તેનું ફળ
- પરિગ્રહ ત્યાગ, - અપ્રમાદ અવસ્થા માટેનો ઉપદેશ
(૫) ઉદ્દેશક-૩-“અપરિગ્રહ” [૧૬૪] - અપરિગ્રહી કઈ રીતે થાય ?
- સમતામાં ધર્મ, આત્મશક્તિથી કર્મક્ષય કરો. [૧૯૫] - સંયમના ભેદ – ત્યાગ અને પતિત રુપે
- ત્યાગ કર્યા પછી પુનઃ ઈચ્છવું તે ગૃહસ્થ સમાનપણું [૧૬] શીલ આરાધના
મુનિ દીપરત્નસાગર સર્જિત
15
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ