________________
-
ઇ.
...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૪, ઉદ્દેશક. ૧... [૧૪] પ્રમાદીને જોઈને સાધક અપ્રમત્ત બને.
(૪) ઉદ્દેશક-૧-“ધર્મપ્રવાદી-પરીક્ષા” [૧૪૩] - કકર્મ આશ્રવ અને નિર્જરાના હેતુમાં સમાનતા
- ધર્મમાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ. [૧૪૪] - પ્રમાદી પણ ધર્માભિમુખ બને તેવો ઉપદેશ.
- મૃત્યુ અવશ્ય છે.
- અસંયમીથી જન્મ-મરણ પરંપરા [૧૪૫] - નરકાદિ દુઃખોની પરીચિત્તતા
- કુકર્મ કરનાર અને ન કરનારને તેનું ફળ
- શ્રત કેવળી અને કેવલજ્ઞાનીના કથનમાં સામ્ય [૧૪] અહિંસાની પરિભાષા – આર્ય અનાર્યના મતે
(૪) ઉદ્દેશક-૩-“અનવદ્યતપ” [૧૪૭] - ઉપેક્ષા ભાવવાળો જાણકાર છે. - આરંભથી દુઃખ,
- સમ્યગ્દર્શનું લક્ષણ - દુ:ખ – પરિજ્ઞા અને સાવદ્યકર્મ ત્યાગ [૧૪૮] - આજ્ઞા પાલક-પંડિત
- જીર્ણકાષ્ઠ દાહના દૃષ્ટાન્ત શરીર અને કર્મને બાળવું [૧૪૯] - દુઃખ ક્રોધમૂલક છે. - પાપકર્મ નિવૃત્તિ (અનિદાન)નો ઉપદેશ.
(૪) ઉદ્દેશક-૪-“સંક્ષેપ વચન” [૧૫] - પૂર્વ સંયોગનો ત્યાગ કરી દેહદમન કરવું.
- વીર સાધકનો માર્ગ
- તપથી કૃશતા લાવે, બ્રહ્મચર્ય પાળે [૧૫૧ - બાળ - મોહાંધ [૧૫] - સમ્યક્ત
- બુદ્ધની પશ્યતા (હિંસાથી વિરમવું) - નિષ્કર્મદર્શી (હિંસાથી વિરમવું)
- વેદવિદ્ (કર્મબંધથી નિવર્તવું) [૧૫૩] - વીરોની સત્યમાં સદાસ્થિતિ
- સર્વજ્ઞની ઉપાધિ રહિતતા
મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ