________________
...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૩, ઉદ્દેશક. ૩... - જીવનું અતીત અને ભવિષ્ય સમાન કે અચિત્ય [૧૨૯] - સર્વજ્ઞનો મત – કર્માનુસાર ગતિ
- મહર્ષિની પ્રવૃત્તિ - કર્મક્ષય [૧૩]] - અનાસક્તિ ભાવ.
- સંયમ પાલન (કાચબાની જેમ ઈન્દ્રિય ગુપ્ત)
- આત્માની મિત્રતા [૧૩૧] - મોક્ષ અને કર્મરહિતતાનો સહસંબંધ
- આત્મનિગ્રહ
- સત્યસેવન અને તેનું ફળ [૧૩૨] પ્રમાદ-પ્રવૃત્તિ [૧૩૩] પ્રપંચમુક્ત મુનિ
(૩) ઉદ્દેશક-૪-“કષાય વમન” [૧૩૪] કષાય વમન વિશે તીર્થકર ઉપદેશ [૧૩૫] “એક-સર્વ” જ્ઞાનની પરસ્પર વ્યાપ્તિ [૧૩] - પ્રમાદીને ભય-અપ્રમાદીને અભય
- એક (મોહ)-બહુ કર્મક્ષયની પરસ્પર વ્યાપ્તિ
- લોકસંયોગ ત્યાગ અને મોક્ષમાર્ગ પ્રસ્થાન [૧૩૭] - કર્મક્ષય (એક-અનેક વ્યાપ્તિ)
- શ્રદ્ધા, આજ્ઞા, બુદ્ધિથી ક્ષપક શ્રેણી - લોક સ્વરૂપનું જ્ઞાન
- હિંસા-સંયમ [૧૩૮] - કષાય વિષયક જ્ઞાન અને ગર્ભાદિ દુઃખ મુક્તિ ફળ - સર્વજ્ઞ વચન (કર્મ-સંવર અને નિર્જરા)
----*----*---- અધ્યયન-૪-“સમ્યક્ત”
ઉદ્દેશક-૧-“સમ્યક્વાદ” [૧૩૯] અહિંસા ધર્મ એ જ સાચો ધર્મ એવો તીર્થકર ઉપદેશ. [૧૪] - ધર્મમાં દૃઢતા,
- વૈરાગ્ય ધારણ - લોર્કેષણાત્યાગ [૧૪૧] - લૌકેષણ ત્યાગીની નિરવદ્ય પ્રવૃત્તિ -વિષયાસક્તનું સંસાર ભ્રમણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
| 13.
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ