________________
ભગવઈ– શતક. ૧૯, ઉદ્દેશક. ૮ ...
(૧૯) ઉદ્દેશક-૮-‘“નિવૃત્તિ”
[૭૭૦-- નૈરયિકાદિ દંડકમાં જીવ, કર્મ, શરીર, સર્વેન્દ્રિય, ભાષા -૭૭૩] મન, કષાય, વર્ણ, સંસ્થાન, સંજ્ઞા આદિની નિવૃત્તિ (૧૯) ઉદ્દેશક-૯-‘કરણ”
[૭૭૪-- કરણના દ્રવ્યાદિ ભેદ, નૈરયિકાદિમાં કરણ -૭૭૬] - નૈરયિકાદિ દંડકોમાં શરીર, ઈન્દ્રિય, ભાષા, કષાય, સમુદઘાત, સંજ્ઞા, લેશ્યા, દષ્ટિ, વેદ, પ્રાણાતિપાત, પુદગલ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન કરણ પ્રશ્નોત્તર (૧૯) ઉદ્દેશક-૧૦-“વ્યંતર” [૭૭૭-- વ્યંતરોનો સમાનઆહાર ઈત્યાદિ વિષયો પ્રશ્નો -૭૭૮] - (શતક-૧૬-દ્વીપકુમાર ઉદ્દેશકની સાક્ષી)
----X----X---- શતક-૨૦
(૨૦) ઉદ્દેશક-૧-‘બેઈન્દ્રિય’’
[૭૭૯] દશ ઉદ્દેશક નામ સૂચક ગાથા
[૭૮૦] - વિકલેન્દ્રિય જીવોનો શરીરબંધ, દૃષ્ટિ, જ્ઞાન, યોગ આહારભિન્નતા સ્થિતિ આદિ વર્ણન
પંચેન્દ્રિય જીવોનો શરીર બંધ, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, યોગ, સંજ્ઞા, મન, વચન, ઈષ્ટાનિષ્ટ વર્ણાદિ અનુભવ, પાપસ્થિતિ, સમુદઘાત, ઉત્ક્રર્તન (૨૦) ઉદ્દેશક-૨-“આકાશ” [૭૮૧] - આકાશના બે ભેદ, લોકાકાશ જીવ, જીવદેશરૂપ છે - ધર્માસ્તિકાયાદિ વિશે પ્રશ્ન (શતક-૨-ની સાક્ષી) અધોલોક અને ઈષપ્રાક્ભાર પૃથ્વીનું અવગાહન ક્ષેત્ર [૭૮૨] પાંચ અસ્તિકાયના અભિવચનો (પર્યાયવાચી) (૨૦) ઉદ્દેશક-૩-“પ્રાણવધ” [૭૮૩] પાપ, પાપવિરતિ, બુદ્ધિ, અવગ્રહાદિ, ઉત્થાનાદિ,
નૈરયિકત્વાદિ, કર્મ, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ સર્વે આત્મા સાથે જ પરિણમે છે. [૭૮૪] ગોઁત્પન્ન જીવના વર્ણાદિ પરિણામ (શતક-૨-મુજબ) મુનિ દીપરત્નસાગર સર્જિત
158
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ