________________
'... ભગવઈ- શતક. ૧૮, ઉદ્દેશક. ૮ ... [૭૫૭]-કુલત્થાનું ભક્ષ્યાભસ્યપણું,
- એક અનેક, અક્ષય, અવ્યય સંબંધે પ્રશ્નોત્તર - સોમિલને બોધ પ્રાપ્તિ, શ્રાવકધર્મ સ્વીકાર, - પ્રવજ્યા માટે અસમર્થ, અંતિમ સાધના આદિ
શતક-૧૯
ઉદ્દેશક-૧-બલેશ્યા” [૭૫૮] દશ ઉદ્દેશકની નામ સૂચક ગાથા [૭૫૯] વેશ્યાના છ ભેદ વગેરે (“પન્નવણા”ની સાક્ષી)
(૧૯) ઉદ્દેશક-૨-“ગર્ભ” [૭૦] વેશ્યા અને ગર્ભોત્પત્તિ (“પન્નવણા”ની સાક્ષી)
' (૧૯) ઉદ્દેશક-૩-“પૃથ્વી” [૭૧] - પૃથ્વીકાયિક જીવોનો આહાર-શરીરબંધ, શ્યા, દૃષ્ટિ,
જ્ઞાન, ઉપયોગ, આહાર, સ્પર્શ, અઢાર પાપ, ઉત્પાત,
સ્થિતિ, સમુદઘાત, ઉદ્વર્તના વિશે પ્રશ્નો [૭૧] પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોનું અલ્પ-બહુત્ત્વ [૭૩] પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોની પરસ્પર સૂક્ષ્મ-બાદરતા [૭૬૪] - પૃથ્વીકાયનું શરીર પ્રમાણ, એકેન્દ્રિય તુલના દ્વારા
- પૃથ્વીકાયાદિની શરીરની અવગાહના ઉપમા દ્વારા - પૃથ્વીકાયાદિની વેદના-ઉપમા દ્વારા
(૧૯) ઉદ્દેશક-૪-“મહાશ્રવ” [૭૬૫] નૈરયિકાદિમાં આશ્રવ, ક્રિયા, નિર્જરા, વેદના વિચાર
(૧૯) ઉદ્દેશક-૫-“ચરમ” [૭] - નૈરયિકાદિમાં આયુષ્યની તુલનાએ આશ્રવ, ક્રિયા,
નિર્જરા, વેદનાની વિચારણા [૭૭] વેદનાના બે ભેદ (“પન્નવણા”ની સાક્ષી)
(૧૯) ઉદ્દેશક-૬-“દ્વીપ” [૭૬૮] દ્વીપ સમુદ્રની સંખ્યા, સ્થાન, આકાર (જીવાભિગમ” સાક્ષી).
(૧૯) ઉદ્દેશક-૭-“ભવન” [૭૬૯] અસુરકુમાર, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકની આવાસ સંખ્યા અને સંક્ષિપ્ત પરિચય મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
157