________________
... ભગવઈ- શતક. ૧૮, ઉદ્દેશક. ૭ .. [૭૪૪] - મુદ્રક શ્રમણો પાસક, ભમહાવીરને વંદનાર્થે જવું
- માર્ગમાં અન્યતીર્થિકો દ્વારા અસ્તિકાય વિશે પ્રશ્ન - અન્યતીર્થિકોને મુદ્રક દ્વારા પ્રતિ પ્રશ્નો - મુદ્રકના યથાર્થ ઉત્તરની ભ૦ દ્વારા અનુમોદના
- મુદ્રકની પ્રવજ્યા અસમર્થતા, આરાધના, દેવગતિ [૭૪૫૩ વિકુર્તીત રૂપ દ્વારા દેવનું યુદ્ધ સામર્થ્ય
- વૈક્રિય શરીરનો એક જીવ સાથે સંબંધ
- વૈક્રિય શરીર વચ્ચેનું અંતર એક જીવ વડે સંબદ્ધ નથી. [૭૪૬] - દેવ અને અસુર વચ્ચે યુદ્ધ શક્ય,
- શત્ર રૂપે પરિણત પદાર્થ, અસુરને વિકુર્વિત શસ્ત્ર [૭૪૭ દેવોનું ગમન સામર્થ્ય [૭૪૮) દેવોના પુન્યકર્મના ક્ષયના કાળ વિશે પ્રશ્નોત્તર
(૧૮) ઉદ્દેશક-૮-“અનગાર ક્રિયા” [૭૪૯] - ભાવિતાત્મા અનગારની ઐર્યાપથિકી ક્રિયા
- અન્યતીર્થિકોનું ગૌતમને એકાંત અસંયત-બાલ કહેવું [૭૫૦] - એકાંત અસંયત કે એકાંત બાલ કહેવાનું કારણ
- ગૌતમનો ઉત્તર અને સંયત તથા પંડિતપણાનું વિધાન,ભગવંત દ્વારા ગૌતમની પ્રશંસા [૭૫૧] - છદ્મસ્થ મનુષ્યનું પરમાણુ યાવત્ અનંત પ્રદેશી ઢંધ જ્ઞાન - અવધિ-પરમાવધિ-કેવલ જ્ઞાનીનું પરમાણું જ્ઞાન,
(૧૮) ઉદ્દેશક-૯-“ભવ્યદ્રવ્ય [૭૫૨ - ભવ્યદ્રવ્ય જીવની ચોવીશે દંડકમાં વિચારણા - ભવ્યદ્રવ્ય જીવની સ્થિતિની ચોવીશે દંડકમાં વિચારણા
(૧૮) ઉદ્દેશક-૮-“સોમિલ” [૭૫૩] ભાવિતાત્મા અનગારનું વૈક્રિય લબ્ધિ સામર્થ્ય [૭૫૪] - પરમાણુ યાવતું અનંતપ્રદેશી ઢંધ વાયુકાય વડે વ્યાપ્ત
- બસ્તિ વાયુકાય વડે વ્યાપ્ત છે [૭૫૫] રત્નપ્રભાથી ઈષત્પાબ્બારાપૃથ્વી નીચે અન્યોન્ય બદ્ધ,સ્પષ્ટ, સંબદ્ધ વર્ણાદિભેદે દ્રવ્યો [૭૫૬] - સોમિલ બ્રાહ્મણ, ભ૦ મહાવીર પાસે સોમિલનું જવું
- યાત્રા, યાપનીય, અવ્યાબાધ, પ્રાસુક આહાર, માસ સંબંધ પ્રશ્ન - ભગવંત મહાવીર દ્વારા યુક્તિયુક્ત ઉત્તર
મુનિ દીપરત્નસાગર સર્જિત
156
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ