________________
... ભગવઈ– શતક. ૧૮, ઉદ્દેશક. ૩... [૭૨૯] - ભાવિતાત્મા અનગારના ચરમ નિર્જરાના પુદગલ વિશે પ્રશ્ન
- છદ્મસ્થ મનુષ્યનું તે ચરમ નિર્જરા પુદગલ વિશે જ્ઞાન
- નૈરયિકાદિને તે પુદગલનું જ્ઞાન અને તેનો આહાર [930] બંધના ભેદ-પ્રભેદ, નૈરયિકાદિને ભાવ બંધ [૭૩૧] અતીત અને ભાવિ પાપકર્મમાં ભિન્નતા, ધનુષ દૃષ્ટાંત [૭૩] - નૈરયિકાદિમાં અતીત અને ભાવિ પાપ કર્મની ભિન્નતા
- આહારરૂપે ગૃહીત પુદગલોનું પરિણામન અને નિર્જરા - નિર્જરા પુદગલોની સૂક્ષ્મતા અને અનાધારપણું
(૧૮) ઉદ્દેશક-૪-“પ્રાણાતિપાત” [૭૩૩] અઢારપાપ, એકેન્દ્રિય, અસ્તિકાય, આદિની જીવાજીવદ્રવ્યતા
તેમાંના કેટલાંકનો પરિભોગ જીવ કરે [૭૩૪] - કષાયના ચાર ભેદ, - યુગ્મો ચાર, નૈરયિકાદિ અને સ્ત્રી દંડકોમાં યુગ્મ [૭૩૫] અલ્પ અને ઉત્કૃષ્ટ આયુવાળા અંધક્વતિજીવો
(૧૮) ઉદ્દેશક-૫-“અસુરકુમાર” [૭૩] - એક અસુરકુમારાવાસમાં બે પ્રકારના અસુરકુમાર, એક દર્શનીય, બીજો નહીં, તેનું . . . કારણ, મનુષ્ય દૃષ્ટાંત, એ જ પ્રમાણે નાગકુમાર યાવત વૈમાનિક સુધી જાણવું [૭૩૭] - એક નરકાવાસમાં બે નૈરયિક – મહાકર્મ અને અલ્પકર્મા
- તેનો હેતુ, એકેન્દ્રિય-વિકલેન્દ્રિય સિવાય બધે બે ભેદ [૭૩૮] નૈરયિકાદિમાં મૃત્યુ પૂર્વે બે આયુનો અનુભવ [૭૩૯] દેવતાઓની ઈષ્ટ-અનિષ્ટ રૂપ-વિકુવણા
(૧૮) ઉદ્દેશક-૬-“ગુડવર્ણાદિ” [૭૪] નિશ્ચય અને વ્યવહારથી ગોળ, ભ્રમર, પોપટની પાંખ, મજીઠી, હળદર આદિના વર્ણ, . ગંધ, રસ, સ્પર્શ
(૧૮) ઉદ્દેશક-૭-“કેવલી” [૭૪૨] - અન્યમત-યક્ષાવિષ્ટ કેવલીની ભાષા મૃષા અને મિશ્ર
- સ્વમત-કેવલીની ભાષા નિરવદ્ય અને નિરુપઘાત [૭૪૩] - ઉપધિના ત્રણ ભેદ, ચોવીશ દંડકમાં ઉપધિ વિચાર
- પરિગ્રહના ત્રણ ભેદ, ચોવીશ દંડકમાં પરિગ્રહ વિચાર - પ્રણિધાનના ત્રણ ભેદ, ચોવીશ દંડકમાં પ્રણિધાન - દુષ્પણિધાન અને સુપ્રણિધાનભેદ વર્ણન
મુનિ દીપરત્નસાગર સર્જિત
155
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ