SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ... ભગવઈ- શતક. ૧૭, ઉદ્દેશક. ૯ ... (૧૭) ઉદ્દેશક-૯-“અપ્લાયિક” [૭૧૨] - ઉદ્ગલોકના અપ્લાયિક જીવનો નારક પૃથ્વી આદિમાં ઉપપાત (૧૭) ઉદ્દેશક-૧૦-૧૧-“વાયુકાયિક” [૭૧૩- - નારક પૃથ્વીના વાયુકાયિક જીવનો ઉદ્ધેલોકે ઉપપાત -૭૧૪] - ઉર્ધ્વલોકના વાયુકાયિક જીવનો નારક પૃથ્વીમાં ઉપપાત (૧૭) ઉદ્દેશક-૧૨-“એકેન્દ્રિય” [૭૧૫] - એકેન્દ્રિય જીવોના આહાર, શરીર, વેશ્યા આદિપ્રશ્ન - લેશ્યાવિષયક અલ્પબદુત્વ (૧૭) ઉદ્દેશક-૧૩ થી ૧૭ [૭૧૬- - નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુસ્કુમાર, વાયુકુમાર, -૭૨૦] - અગ્નિકુમારના આહાર યાવત્ ઋદ્ધિ વિશે પ્રશ્નો, -શતક-૧૬માં વર્ણન અનુસાર જાણવું ----*-------- શતક-૧૮ (૧૮) ઉદેશક-૧-“પ્રથમ” [૭૨૧૩ દશ ઉદ્દેશકની નામ સૂચક ગાથા [૭૨૨] - જીવ જીવભાવ વડે અપ્રથમ, ચોવીશે દંડકમાં, - સિદ્ધ સિદ્ધભાવ વડે પ્રથમ છે - પ્રથમ કે અપ્રથમના પ્રશ્નો-આહારક, અનાહારક, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, સંજ્ઞી, અસંશી, લેયા, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, મિશ્રદૃષ્ટિ, સંયત, . અસંયત, કષાય, જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર, પર્યાપ્તિ સંબંધે [૭૨૩] પ્રથમ-અપ્રથમ ભાવાવસ્થા સૂચક ગાથા [૭૨૪- ચરમ કે અચરમ વિષયક પ્રશ્નો – (પ્રથમ-અપ્રથમ મુજબ) -૭ર૬] - ચરમ-અચરમ ભાવસૂચક ગાથા (૧૮) ઉદ્દેશક-૨-“વિશાખા” [૭૨૭] - શકેન્દ્ર આગમન, નાટ્ય પ્રદર્શન આદિપૂર્વભાવ - કાર્તિક શેઠ, શ્રમણોપાસક, ભ૦ મુનિસુવ્રતનું આગમન, - ધર્મશ્રવણ, પ્રવજ્યા ભાવ, ૧૦૦૮ વણિક સાથે દીક્ષા, - ભ૦ દ્વારા શિક્ષણ, ચૌદ પૂર્વ અભ્યાસ, તપ, ઈન્દ્રપણું (૧૮) ઉદ્દેશક-૩-“માકંદી પુત્ર” [૭૨૮] - માકંદી પુત્ર અનગારના ભ૦ મહાવીરને પ્રશ્ન - કાપોત લેશ્યાવાળા પૃથ્વી, અપ કે વનસ્પતિકાયિક જીવ,મનુષ્યભવ પામી મુક્તિ પામે - સ્થવિરોને માકંદ પુત્રની વાતમાં સંશય, ભO દ્વારા સમાધાન મુનિ દીપરત્નસાગર સર્જિત | 154 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy