SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવઈ– શતક. ૧૭, ઉદ્દેશક. ૨ ... [900]- અન્યમત-શ્રમણ-પંડિત, શ્રાવક-બાલપંડિત, અવિરતિ-બાલ સ્વમત-શ્રમણ પંડિત, શ્રાવક-બાળપંડિત, અવિરતિ એકાંબાલ ન કહેવાય, ચોવીશ દંડકમાં પ્રશ્ન [૭૦૧] - અન્યમત-જીવ અને જીવાત્મા અન્ય છે. સ્વમત-જીવ અને જીવાત્મા એક જ છે. [૭૦] દેવ રુપીરૂપ વિકુર્તી શકે, અરૂપીરૂપ નહીં, તેનું કારણ (૧૭) ઉદ્દેશક-૩-‘શૈલેષી’ [૭03] - શૈલેષી અનગાર પરપ્રયોગ વિના ન કંપે એજના (કંપન)ના પાંચ ભેદ, તેના હેતુ [૭૦૪] ચલનાના ત્રણ ભેદ અને તેના હેતુ [૭૦૫] સંવેગ, નિર્વેદ આદિ સર્વેનું અંતિમ ફળ-મોક્ષ (૧૭) ઉદ્દેશક-૪-‘ક્રિયા” [૭૦૬] - પ્રાણાતિપાતાદિ પાંચ ક્રિયા, આ ક્રિયા સ્પષ્ટ છે. નૈરયિકાદિ દંડકોમાં આ ક્રિયા વિશે પ્રશ્ન - વ્યાઘાત અને અવ્યાઘાતથી ક્રિયાનો દિશાવિચાર - પ્રાણાતિપાતાદિ ક્ષેત્ર અને પ્રદેશ વડે સ્પષ્ટ ક્રિયા [૭૦૭] - જીવોનું દુઃખ આત્મકૃત-નૈરયિકાદિ બધામાં આત્મકૃત દુઃખનું વેદન-નૈરયિકાદિ બધામાં વેદના આત્મકૃત છે, આત્મકૃત વેદનાને જીવ વેદે (૧૭) ઉદ્દેશક-૫-“ઈશાન” [૭૦૮] ઈશાનેન્દ્રની સુધર્મા સભાનું સ્થાન, ઈશાનેન્દ્રની સ્થિતિ (૧૭) ઉદ્દેશક-૬-‘પૃથ્વીકાયિક” [૭૦૯] - રત્નપ્રભાદિ પૃથ્વીનો જીવ સૌધર્મકલ્પ યાવત્ ઈષપ્રાક્ભાર પૃથ્વીમાં ઉત્પન્ન થઈ શકે, - ઉત્પન્ન થવાપૂર્વ કે પશ્ચાત્ આહાર કરે, તેનું કારણ (૧૭) ઉદ્દેશક-૭-‘પૃથ્વીકાયિક” [૭૧૦] - સૌધર્મ કલ્પ યાવત્ ઈષપ્રાક્ભાર પૃથ્વીનો જીવ રત્નપ્રભાથી સાતમી નરક પૃથ્વી સુધી ઉત્પન્ન થાય (૧૭) ઉદ્દેશક-૮-‘અપ્લાયિક’ [૭૧૧] નારક પૃથ્વીના અપ્લાયિક જીવનો ઉર્ધ્વલોક ઉપપાત મુનિ દીપરત્નસાગર સર્જિત 153 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy