________________
.. ભગવઈ– શતક. ૧૬, ઉદ્દેશક. ૫ . સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ દેવનો વાદ, વાદનો વિષય પરિણામ પ્રાપ્ત પુદગલ પરિણત કે અપરિણત
તે દેવની ઋદ્ધિ આદિ સહન ન થતા શક્રનું ગમન [૬૭૫] - તે સમ્યગ્દષ્ટિ દેવનું ભ૦ પાસે આવવું, મિથ્યાદૃષ્ટિ દેવને
આપેલા ઉત્તરની યથાર્થતા જાણવી, ધર્મકથા શ્રવણ
- તે દેવના પોતા માટે ભવસિદ્ધિકપણાદિ પ્રશ્નો [૬૭] - તે દેવની દિવ્ય ઋદ્ધિ આદિ વિશે ગૌતમના પ્રશ્નો
- ભ૦ મહાવીર દ્વારા ફૂટાગાર શાલાનું દૃષ્ટાંત, દેવનો પૂર્વભવ - ગંગદત્ત ગૃહપત્તિ, ભગવંત મુનિસુવ્રતનું આગમન,ગંગદત્તની દીક્ષા, સમાધિ મૃત્યુ, દેવગતિ-સ્થિતિ,
- દેવભવ પછી મહાવિદેહે જન્મ અને મોક્ષ
(૧૬) ઉદ્દેશક-૬-“સ્વપ્ન” [૭૭] - સ્વપ્નના પાંચ ભેદ, સ્વપ્ન જ્યારે જુએ ?
- જીવ સૂતેલા-જાગતા અને સૂતા-જાગતા, ચોવીશે દંડકમાં [૧૭૮] - સંવૃત્તાદિ ત્રણે જીવોના સત્યાસત્ય સ્વપ્ન
- જીવો સંવૃત્ત, અસંવૃત્ત અને સંવૃત્તાસંવૃત્ત - સ્વપ્નના બૌતેર ભેદ – (બેંતાલીશ અને ત્રીશ)
- તીર્થકર, ચકી, વાસુદેવ આદિની માતાના સ્વપ્નો [ક૭૯) ભ૦ મહાવીરની છદ્મસ્થાવસ્થાના સ્વપ્ન અને તેનું ફળ [૬૮૦] કેવા સ્વપ્ન જોનાર તે ભવે સિદ્ધ થાય તે વર્ણન [૬૮૧] કોષ્ઠપુત્રાદિના પુદગલોનું વાયુ સાથે વહન
(૧૬) ઉદ્દેશક-૭-“ઉપયોગ” [૬૮] ઉપયોગના બે ભેદ (“પન્નવણા”ની સાક્ષી)
(૧૬) ઉદ્દેશક-૮-“લોક” [૬૮] - લોકની મહાનતા વગેરે (શતક-૧૨-ની સાક્ષી)
- લોકના પૂવત આદિમાં જીવ નથી, જીવ દેશાદિ છે. - રત્નપ્રભા પૂવાંતથી ઈષ~ાશ્મારા પૂર્વત પર્યત
જીવદેશ, જીવપ્રદેશે, અજીવ ઈત્યાદિ વક્તવ્યતા[૬૮૪] એક સમયમાં પરમાણુની ગતિ [૬૮૫] વર્ષાની જાણકારી માટે હાથ-પગ ફેલાવતા લાગતી ક્રિયા [૬૮] દેવને અલોકમાં હાથ ફેલાવવો અશક્ય, તેનું કારણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
151
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ