________________
... ભગવઈ– શતક. ૧૬, ઉદ્દેશક. ૧ ... - લોહ, ભઠ્ઠી, સાણસો આદિના મૂળ જીવને લાગતી ક્રિયા - તપેલા લોઢાને એરણ પર રાખવાથી લાગતી ક્રિયા
- લોઢું, સાણસો વગેરેના મૂળ જીવને લાગતી ક્રિયા [૬૪] - જીવ અધિકરણી અને અધિકરણ છે. આ કથનનો હેત
- નૈરયિકાદિ સર્વે જીવો અધિકરણ અને અધિકરણ છે. - અવિરતિ અપેક્ષાએ બધાં જીવો સાધિકરણી છે, આત્મ-પર-ઉભયાધિકરણી છે,
- આત્મા-પર-ઉભય-પ્રયોગથી અધિકરણપણું છે. [૬૫] - શરીર, ઈન્દ્રિય, યોગના ભેદો
- ઔદારિક આદિ પાંચે શરીરના બંધક સર્વે જીવો, પાંચે ઈન્દ્રિયના બંધક, ત્રણે યોગના બંધક એવા સર્વે જીવો અધિકરણી પણ છે. અધિકરણ પણ છે.
(૧૬) ઉદ્દેશક-૨-“જરા” [ક] - જીવોને જરા અને હોક, નૈરયિકાદિ સર્વ દંડકમાં
- જરા અને શોકનો અર્થ, અસંજ્ઞીને શોક ન હોય [૬૭] ભ0 મહાવીર પાસે શકેન્દ્રનું આગમન, અવગ્રહ વિશે પ્રશ્ન [૬૮] - શકેન્દ્ર સત્યવાદી છે, તેની ભાષા ચાર અને બે ભેદે
- શકેન્દ્ર વિશે ભવસિદ્ધિક આદિ પ્રશ્નો [૬૯] જીવોના કર્મો ચૈતન્યકૃત છે, તેનું કારણ
(૧૬) ઉદ્દેશક-૩-“કર્મ” [૭૦] - કર્મ પ્રકૃતિ આઠ પ્રકારે, ચોવીશે દંડકમાં આઠ કર્મ પ્રકૃતિ
- જ્ઞાનાવરણીયનો વેદક બધી કર્મ પ્રકૃતિ વેદ (“પન્નવણા” સાક્ષી) [૭૧] કાયોત્સર્ગ સ્થિત મુનિના અર્શ કાપનારને તથા તે મુનિને લાગતી ક્રિયા
(૧૬) ઉદ્દેશક-૪-“જાવંતિય” [૬૭૨] - અન્નગ્લાયક શ્રમણની નિર્જરા નૈરયિકોથી અધિક છે, તેનું કારણ, કઠિયારા, ઘાસનું પુળો વગેરે દૃષ્ટાંત
(૧૬) ઉદ્દેશક-પ-“ગંગદત્ત” [૭૩] - શક્રના પ્રશ્નો, બાહ્ય પુદગલ ગ્રહણ કરીને દેવું આગમન
એ જ રીતે – ગમન, ભાષણ, ઉત્તર દાન, આંખ ખોલ-બંધ,
શરીરના અવયવોનો સંકોચ-વિસ્તાર આદિ પ્રશ્નોત્તર [૬૭] - શક્રના ઉત્સુકતાપૂર્વક ગમનનું કારણ ? મહાશુક્ર કલ્પ
મુનિ દીપરત્નસાગર સર્જિત
150
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ