________________
- ભગવઈ- શતક, ૧૨, ઉદ્દેશક. ૯
(૧૨) ઉદ્દેશક-૯-“દેવ” [૫૫૪] દેવના ભવ્યદ્રાવ્યાદિ ભેદો, ભવ્યદ્રવ્યાદિ દેવની વ્યાખ્યા [૫૫૫] ભવ્યદ્રવ્ય-આદિ પાંચે દેવોની ઉત્પત્તિ [૫૫] ભવ્યદ્રવ્ય આદિ પાંચે દેવોની સ્થિતિ [પપ૭] ભવ્યદ્રવ્ય આદિ પાંચે દેવોની વિદુર્વણા શક્તિ [૫૫૮-- ભવ્યદ્રવ્ય આદિ પાંચે દેવોની મરણોત્તર ગતિ, -પ૫૯] - ભવસ્થિતિ, સંસ્થિતિ, અંતર, અલ્પબદુત્વ
(૧૨) ઉદ્દેશક-૧૦-“આત્મા” [પક0] આત્માના પ્રકાર, તેઓનો પરસ્પર સંબંધ, અલ્પબહત્ત્વ [પ૬૧] - આત્મા જ્ઞાનરૂપ કે અજ્ઞાનરૂપ ? નૈરયિકાદિમાં વિચારણા
- આત્માદર્શન રૂપ છે, નૈરયિકાદિ બધામાં દર્શનરૂપ [પકર] - રત્નપ્રભાથી ઈષત પ્રાચ્યાર પૃથ્વી સુધી સદ્ અસદુ અને
અવકતવ્ય રૂપ ત્રણે છે તેનું કારણ - એક પરમાણુ યાવત અનંત પ્રદેશિક સંઘ પણ ત્રણે રૂપે છે
----*----*----
શતક-૧૩
(૧૩) ઉદ્દેશક-૧-“પૃથ્વી” [૫૩] દશ ઉદ્દેશાની નામ સૂચક ગાથા [પ૬૪] - રત્નપ્રભાદિ સાત પૃથ્વી, તેના નરકાવાસ,
- આ નારકાવાસમાં એક સમયમાં જીવનું જન્મ-મરણ-સતાનાસંખ્યાતા યોજનવાળા અને અસંખ્યાતા યોજનવાળા નરકાવાસને આશ્રીને અનેક વિકલ્પો
- સાતમી પૃથ્વીના પાંચ નરકાવાસો, વિસ્તાર, જીવની ઉત્પત્તિ આદિ [પs૫] - રત્નપ્રભા આદિ છ પૃથ્વીની સંખ્યાતા અને અસંખ્યાતા યોજનવાળા
નરકાવાસોમાં સમ્યફ-મિથ્યા કે મિશ્ર દૃષ્ટિની ઉત્પત્તિ, ઉદ્વર્તન, અવિરહ, સતા આદિ,
- સાતમી પૃથ્વીમાં મિથ્યાદૃષ્ટિની ઉત્પત્તિ આદિ [પs] વેશ્યાનો સંક્લેશ અને નરકમાં ઉત્પત્તિ
(૧૩) ઉદ્દેશક-૨-“દેવ” [પ૬૭] - દેવના ભવનવાસી આદિ ભેદ-પ્રભેદ
- અસુરકુમાર આદિ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકદેવોના આવાસ, - ઉત્પત્તિ, ઉદ્વર્તન, સત્તા,
- સંક્લેશ અને દેવપણે ઉત્પત્તિ મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
143