________________
... ભગવઈ- શતક. ૧૩, ઉદ્દેશક. ૩... |
(૧૩) ઉદ્દેશક-૩-“નૈરયિક” [૬૮] નૈરયિકોનું અનંતર આહારીપણું ઈત્યાદિ
(૧૩) ઉદ્દેશક-૪-“પૃથ્વી” [પ૬૯] - પૃથ્વી સાત-રત્નપ્રભાથી અધઃસપ્તમી
- સાતે નરકના નરકાવાસ, તે નારકોના કર્મ, ક્રિયા આદિ [૫૭0] નારકોના પૃથ્વી યાવત્ વનસ્પતિના સ્પર્શાનુભવ [પ૭૧] સાતે નરકની પહોડાઈ-લંબાઈની તુલના [૫૭] નરકાવાસો સમીપના પૃથ્વીકાયાદિ જીવોના કર્મ અને વેદના [પ૭૩] લોક, અધોલોક, તિછલોક, ઉર્ધ્વલોકનો મધ્યભાગ [૫૭૪] દિશા વિચાર-તેની આદિ, પ્રદેશો વૃદ્ધિ આકાર આદિ [પ૭૫-- પંચાસ્તિકાય રૂપ લોક, પંચાસ્તિકાયની પ્રવૃત્તિ -૫૭૯] - પંચાસ્તિકાય દ્રવ્યોનો તેના પ્રદેશોથી સ્પર્શ, કાળસમયથી સ્પર્શ [૫૮] - પ્રત્યેક અસ્તિકાયના એક પ્રદેશમાં અન્ય અસ્તિકાયનું હોવું
- પ્રત્યેક અસ્તિકાયના એક પ્રદેશમાં કાળ સમયનું હોવું - એક અસ્તિકાયના સ્થાનમાં અન્ય અસ્તિકાય પ્રદેશનું હોવું - એક અસ્તિકાયના સ્થાનમાં કાળ સમયનું હોવું
- એક સ્થાવરજીવના સ્થાનમાં અન્ય સ્થાવર જીવોનું હોવું [૫૮૧- - પ્રત્યેક અસ્તિકાયના સ્થાનમાં એક પુરુષનું ઉઠવું-બેસવું અસંભવ, -૫૮૩] પણ ત્યાં અનંતા જીવો અવગાઢ હોય - લોકનો સમભાગ-સંક્ષિપ્ત ભાગ-વક્રભાગ, સંસ્થાનાદિ
(૧૩) ઉદ્દેશક-૫-“આહાર” [૫૮૪] નૈરયિક અચિત આહારી છે (“પન્નવણા”ની સાક્ષી)
(૧૩) ઉદ્દેશક--“ઉપપાત” [૫૮૫] નૈરયિકની આંતર, નિરંતર ઉત્પત્તિ આદિ (શતક-૯/૩૨) [૫૮] - અમરેન્દ્રના ચમરચંચા આવાસનું સ્થાન ઈત્યાદિ
- ચમચંચા આવાસ ચમરેન્દ્રનું રહેઠાણ નથી, ક્રીડાઘર છે
- મનુષ્ય લોકમાં ચાર પ્રકારના લયનો (ઘરો) [૫૮૭] - વીતભયનગર, મૃગવન ઉદ્યાન, ઉદાયન રાજા, પ્રભાવતી રાણી
પૌષધશાળામાં ઉદાયન રાજાનું ધર્મજાગરણ અને સંકલ્પ - ઉદાયનનો સંકલ્પ જાણીને ભ0 મહાવીરનું આગમન
મુનિ દીપરત્નસાગર સર્જિત
144
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ