SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ... ભગવઈ- શતક. ૧૨, ઉદ્દેશક. ૧... શતક-૧૨ (૧૨) ઉદ્દેશક-૧-“શંખ” [પ૨૯] દશ ઉદ્દેશકોની નામ-સૂચક ગાથા [પ30] - શંખ વગેરે શ્રમણોપાસક, ઉત્પલા શ્રમણોપાસિકા - પોખલી શ્રમણોપાસક, ભ૦ મહાવીરની ધર્મદેશના [પ૩૧] - શ્રમણોપાસક દ્વારા પાક્ષિક પૌષધ વિચારણા - ચાર પ્રકારનો આહાર તૈયાર કર્યો, શંખે આહાર ત્યાગ કર્યો - પોખલીનું શંખને ભોજનાર્થે નિમંત્રણ, ઉત્પલાનો આવકાર - શંખ દ્વારા પૌષધનું નિવેદન, ભ૦ને વંદનાર્થે શ્રાવકોનું જવું - ભ૦ મહાવીરનું દેશના, શંખે કરેલ સુદૃષ્ટિ જાગરિકાનું કથન [૫૩૨) જાગરિકાની વ્યાખ્યા, ત્રણ ભેદોનો અર્થ [પ૩૩] ક્રોધથી કર્મનો બંધ-આદિ, માનાદિથી પણ કર્મબંધાદિ - શ્રમણોપાસકો દ્વારા શંખની ક્ષમાયાચના, શેષ ઋષિભદ્રાવત | (૧૨) ઉદ્દેશક-૨-જયંતિ [૫૩] - ઉદાયન રાજા, મૃગાવતી રાણીનો કુટુંબ સંબંધ - ભ૦ મહાવીરને વંદનાર્થે જવું, ધર્મદેશના શ્રવણ [૫૩૫] - જયંતિ શ્રમણોપાસિકા સાથે ભવના પ્રશ્નોત્તર - જીવનું ભારેકર્મીપણું, ભવસિદ્ધિત્વ, ભવિની મુક્તિ, - લોક ભવસિદ્ધિક જીવ રહિત ન થાય તેનું કારણ - જીવોનું સુતેલા કે જાગૃતપણું, સબલ-દુર્બલપણું - જીવોનું ઉદ્યમી-આળસુપણું, ઈન્દ્રિયવશત્વથી ભ્રમણ - જયંતિની પ્રવજ્યા અને મુક્તિ (૧૨) ઉદ્દેશક-૩-“પૃથ્વી” [૫૩] સાત પૃથ્વી અને તેના ગોત્ર (“જીવાભિગમ”ની સાક્ષી) (૧૨) ઉદ્દેશક-૪-“પુદગલ” [પ૩૮] - દ્ધિપ્રદેશિક સ્કંધ યાવત અનંત પ્રદેશી ઢંધ કઈ રીતે થાય ? - તેનો ભેદ થતા અનેક વિકલ્પો, [પ૩૯] - પરમાણુ પુદગલના સંયોગ-ભેદથી અનંતા પુદગલ પરિવર્ત - પુદગલ પરિવર્ત સાત પ્રકારે, નૈરયિકાદિમાં પુદગલ પરિવર્ત - નૈરયિકાદિમાં ઔદારિક યાવત્ આનપ્રાણ પુદગલ પરિવર્ત મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 141
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy