________________
... ભગવઈ- શતક. ૧૧, ઉદ્દેશક. ૧૦ ... ., [૫૧૧] - લોકનો વિસ્તાર, ચાર દિકકુમારીની ઉપમા વડે
- અલોકનો વિસ્તાર, આઠ દિકકુમારીની ઉપમા વડે [૫૧૨] લોકના એક આકાશ પ્રદેશમાં જીવોના પ્રદેશોનો પરસ્પર સંબંધ
અને એકબીજાને પીડા ન પહોંચાડવી [૫૧૩] એક આકાશ પ્રદેશમાં રહેલા જીવ પ્રદેશોનું અલ્પ બહુત્ત્વ
(૧૧) ઉદ્દેશક-૧૧-“કાલ” [૫૧૪- - સુદર્શન શ્રેષ્ઠી, ભ૦ પાસે જવું, પાંચ અભિગમ -૫૧૫] - કાલ વિશે પ્રશ્ન, ચાર ભેદે કાલ, પ્રમાણ કાલ સ્વરૂપ
- જઘન્ય ઉત્કૃષ્ટ પૌરુષીના મુહૂર્ત અને ગણના પદ્ધતિ
- મોટા, નાના અને સમાન રાત્રી-દિવસનું વર્ણન [૫૧] - યથાનિવૃત્તિ કાલ, મરણકાલ, અદ્ધાકાલ, પલ્યોપમ અને સાગરોપમનું પ્રયોજન [૫૧] નૈરયિક આદિની સ્થિતિ (‘સ્થિતિ પદ”ની સાક્ષી) [૧૧૮] - પલ્યોપમ અને સાગરોપમનો અપચય, અપચય હેતુ
- મહાબલનું વર્ણન – બલરાજા, પ્રભાવતી રાણી, સિંહનું સ્વપ્ન, રાજા દ્વારા સ્વપ્ન ફળ
કથન, સ્વપ્ન પાઠક, સ્વપ્ન શાસ્ત્રાનુસાર, બેતાલીશ સામાન્ય, ત્રીશ મહાસ્વપ્ન [૫૧૯- - ચૌદ સ્વપ્ન, સ્વપ્ન ફળ, પ્રભાવતી દ્વારા ગર્ભવહન, -પર૧] - પુત્ર જન્મ, પ્રીતિ દાન, મહોત્સવ, મહાબલનામ આદિ [પર મહાબલનું આઠ કન્યા સાથે પાણિ ગ્રહણ, પ્રીતિદાન વર્ણન [પ૨૩] ધર્મઘોષ અણગાર પાસે વાણી શ્રવણ, વૈરાગ્ય, રાજ્યાભિષેક,
દીક્ષા, તપ, સંલેખના, બ્રહ્મલોક, ઉત્પત્તિ, ત્યાં સ્થિતિ, [પ૨૪] સુદર્શનનો પૂર્વભવ, જાતિ સ્મરણ, દીક્ષા, મુક્તિ
(૧૧) ઉદ્દેશક-૧૨-“આલલિકા” [પ૨૫] - આલભિકા નગરી, ઋદ્ધિભદ્ર પુત્ર આદિ શ્રમણોપાસકો
- શ્રમણોપાસકોમાં દેવોની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિની ચર્ચા
- ઋષિભદ્ર પુત્રની વાત ઉપર બીજાને અશ્રદ્ધા, [પર) ભ૦ મહાવીર દ્વારા ઋષિભદ્રની વાતનું સમર્થન, દેવસ્થિતિ [પ૨૭] - ઋષિભદ્રપુત્રનું પ્રવજ્યા અસામર્થ્ય, વ્રત, નિયમ, તપ, સંલેખના
- સૌધર્મ કલ્પ ઉત્પત્તિ, ચાર પલ્યોપમઆયુ, મહાવિદેહે મોક્ષ [પ૨૮] - પુદગલ પરિવ્રાજક, તપ, વિસંગ જ્ઞાન, શિવરાજર્ષિવતું વર્ણન
- ભવ દ્વારા સમાધાન, પુદગલ પરિવ્રાજકની દીક્ષા યાવત મુક્તિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
140
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ