________________
ભગવઈ– શતક. ૧૧, ઉદ્દેશક. ૧ ...
શતક-૧૧
(૧૧) ઉદ્દેશક-૧-“ઉત્પલ”
[૪૯૪- - બાર ઉદ્દેશાની નામ સૂચક ગાથા (બત્રીશ વિષય વર્ણન) -૪૯૮] - ઉત્પલના એક કે અનેક જીવ વિશે પ્રશ્નોત્તર
- ઉત્પલના જીવની આગતિ, એક સમયમાં ઉત્પન્ન જીવ,
- તે જીવ બહાર કાઢવામાં લાગતો સમય, જીવ અવગાહના,
- તે જીવોના કર્મબંધ, ઉદય, વેદ, ઉદીરણાદિ,
- તે જીવોની લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, વર્ણાદિ, શ્વાસોચ્છવાસ, આહારકત્વ, વિરતિ, સક્રિયતા, કર્મ, સંજ્ઞા, કષાય, વેદ, વેદબંધ, અસંજ્ઞી, સેન્દ્રિય, કાયસ્થિતિ, પૃથ્વીકાયાદિમાં ગમનાગમન કાળ, આહાર, સાધુ, સમુદઘાત, ઉદ્ધૃર્તન, ઉત્પત્તિ
(૧૧) ઉદ્દેશક-૨ થી ૮ - “શાલૂક આદિ” [૪૯૯- - શાલૂક, પલાશ, કુંભિક, નાલિક, પદ્મ, કર્ણિક, નલિન -૫૦૫]આ સાતે ઉદ્દેશકનું વર્ણન ઉત્પલ સમાન
(૧૧) ઉદ્દેશક-૯-‘શિવરાજર્ષિ” [૫૦૬- - હસ્તિનાપુર, સહસ્રામ વન, શિવરાજા, ધારિણી રાણી,
-૫૦૮] - શિવભદ્રપુત્ર, શિવરાજાને દિશાપોક્ષક પ્રવજ્યા વિચાર, દિશાપ્રોક્ષક પ્રવજ્યા વર્ણન, - શિવરાજાની દીક્ષા, તપ, -શિવ રાજર્ષિને વિભંગ જ્ઞાન, સાત દ્વીપ-સમુદ્ર અંગે પ્રશ્ન
- ભ૦ મહાવીર દ્વારા દ્વીપ – સમુદ્રનું વર્ણન-સમ્યક્ પ્રરૂપણા
- શિવરાજર્ષિનું સમાધાન માટે ભ0 મહાવીર પાસે જવું - શિવરાજર્ષિને સમ્યકજ્ઞાન, દીક્ષા, અભ્યાસ, નિર્વાણ [૫૦૯] - સિદ્ધના સંઘયણ વિષયક પ્રશ્નોત્તર
સિદ્ધ ગંડિકા કથન (“ઉવવાઈ”ની સાક્ષી) (૧૧) ઉદ્દેશક-૧૦-“લોક”
[૫૧૦] - લોકના ભેદ-ચાર, ક્ષેત્રલોકના ભેદ-પ્રભેદ
અધો-ઉર્ધ્વ-તિર્યક્ લોક, ક્ષેત્રલોક, અલોકનું સંસ્થાન લોક, અલોક-જીવ, જીવદેશ, જીવપ્રદેશ રૂપ છે ? પ્રશ્નો લોક, અલોકના એક આકાશ પ્રદેશ જીવાદિ રૂપે છે ? પ્રશ્નો - દ્રવ્યાદિથી ત્રણે લોક, લોક, અલોકની વિચારણા
મુનિ દીપરત્નસાગર સર્જિત
139
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ