SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ... ભગવઈ- શતક. ૮, ઉદ્દેશક. ૬ ... - ઉત્તમ શ્રમણને અશુદ્ધ આહારદાનથી અધિક નિર્જરા અલ્પપાપ - અસંયત ને શુદ્ધ કે અશુદ્ધ આહાર દાનથી એકાંત પાપ [૪૦] - જે શ્રમણનિમિત્તે આહાર પ્રાપ્ત થાય તે ન મળે તો પરઠવવો - પાત્ર, ગુચ્છા, રજોહરણ, ચોલપટ્ટ, કંબલ આદિ માટે પણ તેમજ [૪૦૭] - અકૃત્ય સ્થાન આલોચના ભાવ વિષયક વિવિધ આલાપક અને નિર્ઝન્થ તથા નિર્ગસ્થીનું આરાધકપણું - રોમ, તૃણ, વસ્ત્રના દૃષ્ટાંત વડે આરાધકપણાની સમજ [૪૦૮] દીવો કે બળતા ઘરમાં જ્યોતિ બળે છે. તેમ કહેવાય (૪૦૯) જીવ અને દારિક આદિ પાંચે શરીર સંબંધિ ક્રિયા - ચાર દંડ-એક જીવ, અનેક જીવ, એક શરીર, અનેક શરીર (૮) ઉદ્દેશક-૭-“અદત્તાદાન” [૪૧૦] - સ્થવિર અને અન્યતીર્થિકોનો સંવાદ - અદત્તાદાન અને ચાલતા હિંસા આદિ અન્યતીર્થિના આક્ષેપ - સ્થવિર દ્વારા આક્ષેપ પરિહાર-સંયતપણાની સાબિતિ - અન્યતીથિકનું નિરૂત્તર થવું, “ગતિ પ્રપાત” અધ્યયન [૪૧૧] - ગતિપ્રપાતના પાંચ ભેદો (૮) ઉદ્દેશક-૮-“પ્રત્યનીક” [૪૧૨] પ્રત્યેનીકના ભેદો-ગુરુ, ગતિ, સમૂહ, અનુકંપા, શ્રુત, ભાવથી [૪૧૩] વ્યવહાર પાંચ, આચરણીય વ્યવહાર, વ્યવહાર ફળ [૪૧૪] કર્મબંધના ભેદ, ઈર્યાપથિક કર્મ કોણ બાંધે, તેનો કાળ [૧૫] સાંપરાયિક કર્મ કોણ બાધે, સાંપરાયિકર્મ બંધ કાળ [૪૧૬- - કર્મ પ્રકૃતિ આઠ, પરીષહ બાવીશ -૪૨૦) - કઈ પ્રકૃતિમાં કેટલા પરીષહ? ,કર્માનુસાર [૪૨૧] - સૂર્યદર્શન-સવાર, મધ્યાહ-સાંજ, સૂર્યનું ગતિક્ષેત્ર - સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર, તાપક્ષેત્ર, ક્રિયાદિ પ્રશ્નોત્તર - મનુષ્યક્ષેત્ર અંદર, બહારના સૂર્ય ચંદ્રાદિ પ્રશ્નોત્તર (૮) ઉદ્દેશક-૯-“પ્રયોગબંધ’’ [૪૨] બંધના બે ભેદ-પ્રયોગ, વિસસા [૪૨૩] વિસસાબંધના પેટા ભેદો-વિસ્તારથી, તેની સ્થિતિ (૪૨૪- પ્રયોગબંધના પેટા ભેદો-વિસ્તારથી, તેની સ્થિતિ મુનિ દીપરત્નસાગર સર્જિત 134 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy