________________
ભગવઈ– શતક. ૮, ઉદ્દેશક. ૨ (૮) ઉદ્દેશક-૨-આશિવિષ’
[૩૮૯] - આશીવિષના બે ભેદો, જાતિ આશીવિષના ચાર ભેદો કર્મ આશીવિષ-નૈરયિકાદિ દંડકને આશ્રિને વિચારણા [૩૯૦] છદ્મસ્થ સર્વ ભાવથી દશવસ્તુને ન જાણે, સર્વજ્ઞ જાણે
[૩૯૧] - જ્ઞાનના પાંચ ભેદ, પાંચેના પેટા ભેદો (“નંદીસૂત્ર”ની સાક્ષી) જીવોનું જ્ઞાની-અજ્ઞાનીપણું, ચોવીશ દંડકમાં જ્ઞાની-અજ્ઞાની સિદ્ધોને ફક્ત એક કેવલજ્ઞાન જ
જ્ઞાની-અજ્ઞાની વિવરણ-ગતિ, ઈન્દ્રિય, કાય, સૂક્ષ્માદિ, નૈરયિકાદિ, ભવસ્થ, ભવસિદ્ધિક, સંજ્ઞીને આશ્રીને [૩૯૩] લબ્ધિના દશભેદ-અને પ્રભેદ, લબ્ધિ આશ્રિને જ્ઞાની-અજ્ઞાની [૩૯૪] - ઉપયોગના બે ભેદ આશ્રીને જ્ઞાની-અજ્ઞાની
- યોગ લેશ્યા, કષાય, વેદ, આહારકને આશ્રીને જ્ઞાની-અજ્ઞાની [૩૯૫] જ્ઞાન-અજ્ઞાનના ભેદોને આશ્રીને તેના દ્રવ્યાદિ વિષય [૩૯૬] જ્ઞાની અને તેના ભેદને આશ્રીને તેની સ્થિતિ
- જ્ઞાન, અજ્ઞાન, જ્ઞાન-અજ્ઞાનના પર્યાયોનું અલ્પબહુત્ત્વ (૮) ઉદ્દેશક-૩-‘વૃક્ષ” [૩૯૭] વૃક્ષના સંખ્યાત, અસંખ્યાત, અનંતજીવક ભેદ
[૩૯૮] દેહનો સૂક્ષ્મતર ભેદ પણ જીવપ્રદેશથી વ્યાપ્ત,જીવપ્રદેશને શસ્ત્રાદિથી પીડા નથઈ શકે [૩૯૯] - પૃથ્વીના આઠ ભેદ અને ચરમ-અચરમ વિચાર
[૩૯]
(૮) ઉદ્દેશક-૪-‘ક્રિયા’
[૪૦૦] ક્રિયાના ભેદ (“પન્નવણા”ની સાક્ષી)
(૮) ઉદ્દેશક-૫-“આજીવિક’
[૪૦૧] - સામાયિક સ્થિત શ્રાવક અપહૃત થયેલ પોતાના ઉપકરણ શોધે
શ્રાવકને મમત્વ ભાવનું પ્રત્યાખ્યાન નથી
સામાયિક વ્રત સમયે પણ તેની સ્ત્રી તેની છે, પ્રેમ બંધ ન તુટે
[૪૦૨- -સ્થૂલ પ્રાણતિપાત આદિ પાંચે અણુવ્રતનું સ્વરૂપ
-૪૦૩] -અતિતકાલીન પ્રતિક્રમણ, વર્તમાનકાલીન સંવર, ભવિષ્યકાલીન પ્રત્યાખ્યાનના ભેદો
[૪૦૪] આજીવિકાના સિદ્ધાંતનું સ્વરૂપ-શ્રમણોપાસક, દેવલોક ચાર
(૮) ઉદ્દેશક-૬-“પ્રાસુક આહારાદિ’
[૪૦૫] - ઉત્તમ શ્રમણને શુદ્ધ આહાર દાનથી એકાંત નિર્જરા
મુનિ દીપરત્નસાગર સર્જિત
133
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ