________________
ભગવઈ– શતક. ૫, ઉદ્દેશક. ૮
સર્વ પુદગલ સાર્ધ, સમધ્ય સપ્રદેશનો નારદ પુત્રનો મત નિગ્રંથી પુત્રનો તે વિષયે સાપેક્ષ વાદ, દ્રવ્યાદિથી પુદગલમાં અલ્પબહુત્ત્વ
[૨૬૩] - જીવોની વૃદ્ધિ હાનિ વિશે ગૌતમનો પ્રશ્ન, જીવ સદા સમાન રહે ઉત્તર ચોવીસ દંડકમાં જીવ વધે-ઘટે અને સમાન પણ રહે, અને તેનો કાળ સિદ્ધ ઘટે નહીં, સિદ્ધની વૃદ્ધિ અને અવસ્થિતિનો કાળ જીવોનું સોપચય-નિરૂપચય-૪-વિકલ્પ, તેનો કાળ ચોવીશ દંડકમાં સોપચય-નિરૂપચય, તેનો કાળ - સિદ્ધો સોપચય-નિરૂપચય, અને તેનો કાળ
(૫) ઉદ્દેશક-૯-‘“રાજગૃહ”
[૬૪] રાજગૃહ નગર શું કહેવાય ? પ્રશ્નોત્તર
[૬૫] - દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર, તેનું કારણ શુભાશુભ પુદગલ નૈરયિકાદિ દંડકોમાં શુભાશુભ પુદગલ અને પ્રકાશ-અંધકાર
[૨૬] નૈરયિકાદિ ચોવીશ દંડકોમાં સમયાદિનું જ્ઞાન
[૨૬૭] પાર્શ્વપત્ય સ્થવિરના ભ૦ મહાવીરને પ્રશ્નો
અસંખ્યલોકમાં અનંતરાત્રિ દિવસનું ત્રૈકાલિકપણું લોક સ્વરૂપ વર્ણન, પાર્સ્થાપત્યનું પંચમહાવ્રતગ્રહણ [૬૮- - દેવલોકના મુખ્ય ચાર ભેદ, દેવોની સંખ્યાના મુખ્ય ભેદ -૨૭૦] - ઉપસંહાર ગાથા
[૨૭૧] ચંપાનગરી-ચંદ્રવર્ણન (પહેલા ઉદ્દેશાની સાક્ષી)
(૫) ઉદ્દેશક-૧૦-‘ચંદ્ર’
-
[૨૭૨] દશઉદ્દેશકના વિષય જણાવતી ગાથા
[૨૭૩] મહા કે અલ્પ વેદના અને નિર્જરાનું નિરૂપણ, દૃષ્ટાંત સાથે પ્રશસ્ત વેદનાની ઉત્તમતા, નૈરયિક-શ્રમણની વેદનાની તુલના
[૨૭૪] - કરણના ચાર ભેદ, નૈરયિકાદિજીવોના કરણનું નિરૂપણ શાતા-અશાતાનું વેદન કરણથી થાય, અકરણથી નહીં [૨૭૫] - મહા, અલ્પ-વેદના, નિર્જરા ચઉભંગી-જીવવિશેષ વર્ણન [૨૭૬] ઉપસંહાર કરતી સંગ્રહણી ગાથા
મુનિ દીપરત્નસાગર સર્જિત
-
----X----X-""
શતક-૬
ઉદ્દેશક-૧-‘વેદના”
126
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ