SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ... ભગવઈ- શતક. ૫, ઉદ્દેશક. ૬ ... [૨૪૮] અન્યમત-ચારસો-પાંચસો યોજન મનુષ્યલોક વિશે - સ્વમત-ચારસો-પાંચસો યોજન પર્યત નિરયલોકવિશે (૨૪૯] નૈરયિકોની વિકુર્વણા-જીવાભિગમની” સાક્ષી). [૨૫] - આધાકર્મ આહાર સેવી વિરાધક, આલેચે તો આરાધક - એ જ રીતે ક્રિત, સ્થાપિત, રચિત, કાંતાર ભક્ત, દુર્મિક્ષ ભક્ત, વાદલિકા ભક્તાદિમાં ન આલેચે તો વિરાધક, આલોચતા આરાધક - આધાકર્મ આહારને નિષ્પાપ કહી આદાન-પ્રદાન કરે તો વિરાધક - આધાકર્મા હારને નિષ્પાપ કહી આદાન-પ્રદાન પછી આલોચે તો આરાધક [૨૫૧] આચાર્ય ઉપાધ્યાયને ત્રણ ભવ સુધીમાં મુક્તિ શક્ય [૨પ૨] મૃષાવાદ આદિથી તે-તે પ્રકારનો કર્મબંધ (૫) ઉદ્દેશક-૭-“પુદગલ કંપન” [૨૫૩] પરમાણુ પુદગલનું, બે-ત્રણ યાવતું અનંત પ્રદેશી ઢંધ કંપન [૫૪] - પરમાણુ પુદગલ યાવત્ અસંખ્ય પ્રદેશી ઢંધ છેદાય નહીં - અનંત પ્રદેશી ઢંધનું તલવારથી છેદન, અગ્નિથી બળવુપ, પાણીથી ભીંજાવું, પુસ્કરાવર્ણમેઘ તેમાં પ્રવેશી શકે આદિ [૨૫૫] - પરમાણુ પુદગલ અનર્ધ, સમધ્ય, અપ્રદેશી છે. - બે પ્રદેશ યાવત અનંતપ્રદેશી ઢંધ સાધ, સમધ્ય, સપ્રદેશી છે. [૨૫] પરમાણુ પુદગલ યાવત અનંતપ્રદેશી ઢંધનું સ્પર્શન-નવ વિકલ્પ [૫૭] - પરમાણુ પુદગલ યાવતું અનંતપ્રદેશી ઢંધની સ્થિતિ - પરમાણુ પુદગલ યાવત્ અસંખ્ય પ્રદેશાવગાઢ સ્કંધનું કંપન - એ જ રીતે ગંધ, રસ, સ્પર્શની સ્થિતિ વિષયક પ્રશ્નોત્તર - સૂક્ષ્મ, બાદર, પરિણત કે અપરિણત પુદગલોની સ્થિતિ - પરમાણુ પુદગલ આદિનું કાળથી અંતર - એકથી અસંખ્ય પ્રદેશાવગાઢ પુદગલનો કંપન-નિષ્કપન કાળ - વર્ણાદિ, સૂક્ષ્મ, બાદર, શબ્દ, અશબ્દ-પરિણત પુદગલનો કાળ [૨૫૮- - દ્રવ્યાદિ ચાર સ્થાન આયુનું અલ્પબહુત્ત્વ -૨૬૦] - નૈરયિકાદિ ચોવીશ દંડકમાં આરંભ-પરિગ્રહનું વર્ણન [૨૬૧] - હેતુ અને અહેતુના પાંચ ભેદ (૫) ઉદ્દેશક-૮-“ નિથી પુત્ર” (રર) - ભ૦ના શિષ્યો નારદપુત્ર અને નિર્ગથી પુત્રના પ્રશ્નોત્તર મુનિ દીપરત્નસાગર સર્જિત 125 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy