SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ... ભગવઈ– શતક. ૫, ઉદ્દેશક. ૪ ... [૨૮] તિમુક્ત મુનિ ચરિત્ર, નાવ ક્રીડા, તદભવ મુક્તિ, ભ0 આજ્ઞા રિર૯] - મહાશુક્ર દેવલોકથી દેવોનું ભવ્ય મહાવીર પાસે આગમન - દેવો દ્વારા મનોવદંન અને પ્રશ્નોત્તર, ગૌતમ સ્વામીની જિજ્ઞાસા - ભ0ની આજ્ઞાથી ગૌતમનું દેવ પાસે જવું અને વાર્તાલાપ. [30] દેવોના સંયતપણા વિશે પ્રશ્નોત્તર, દેવો નોસંયત છે. [૨૩૧] દેવોની ભાષા-“અદ્ધમાગધી” [૩૨] કેવળી મુક્તાત્માને જાણે, છદ્મસ્થ ન જાણે, બે રીતે જાણે [૨૩૩] પ્રમાણના ચાર ભેદ (“અનુયોગ દ્વાર” સૂત્રની સાક્ષી) [૨૩] કેવલીને છેલ્લા કર્મનું જ્ઞાન, છદ્મસ્થને અજ્ઞાન, બે રીતે જ્ઞાન [૨૩૫] - કેવલીને પ્રકૃષ્ટ મન-વચન બળ, - સમ્યગ્દષ્ટિ - પરંપરોપન્નક-પર્યાપ્ત વૈમાનિકને પ્રકૃષ્ટ મન-વચન [૨૩] અનુત્તર વૈમાનિક દેવોનો કેવલી સાથે વાર્તાલાપ કઈ રીતે ? [૩૭] અનુત્તર વૈમાનિક દેવને ઉપશાંત મોહ [૨૩૮] કેવલીને અતીન્દ્રિય જ્ઞાન [૩૯] કેવલીને આકાશપ્રદેશ અવગાહન સામર્થ્ય [૨૪] ચૌદ પૂર્વધરનું વિશિષ્ટ લબ્ધિ સામર્થ્ય (૫) ઉદ્દેશક-૫-છદ્મસ્થ” [૨૪૧] છદ્મસ્થની સંયમથી સિદ્ધિ [૨૪] બધાં પ્રાણી એવંભૂત વેદના વેદે છે – અન્યમત બધાં પ્રાણી એવંભૂત અને અનેવંભૂત વેદના વેદ-સ્વમત [૨૪૩] જંબુદ્વીપ ભરત ક્ષેત્રે સાતકુલકર, તીર્થકર માતા-પિતા, શિષ્ય-શિષ્યાદિ વિગતો (“સમવાય” સૂત્રની સાક્ષી) (૫) ઉદેશક-૬-“આયુ” [૨૪૪] અલ્પાયુ, દીર્ધાયુ, શુભાશુભ આયુના ત્રણ-ત્રણ કારણો [૪૫] - ચોરાયેલ માલ શોધવામાં અને મળે ત્યારે લાગતી ક્રિયાઓ - ખરીદ-વેચાણમાં લાગતી ક્રિયા, મૂલ્ય દેતા ન દેતા લાગતી ક્રિયા - માલ ન પહોંચે અને પહોંચે ત્યારે લાગતી ક્રિયાઓ. - અગ્નિ પ્રગટેલો હોય અને બુઝાતો હોય ત્યારે લાગતી ક્રિયા [૨૪] શિકારી, ધનુષ, બાણને વિરાધનાથી લાગતી ક્રિયાઓ [૨૪૭] શિકારી, ધનુષ, બાણને સ્વાભાવિક લાગતી ક્રિયાઓ મુનિ દીપરત્નસાગર સર્જિત 124 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy