________________
ભગવઈ– શતક. ૬, ઉદ્દેશક. ૨ ...
(૬) ઉદ્દેશક-૨-‘આહાર”
[૨૭૭] આહાર-વર્ણન (“પન્નવણા” સૂત્રની સાક્ષી)
(૬) ઉદ્દેશક-૩-મહાશ્રવ”
[૨૭૮- - આ ઉદ્દેશામાં સમાવાયેલ વિષયોને જણાવતી ગાથા
-૨૮૦] - મહાકર્મ-ક્રિયા-આશ્રવ-વેદના વાળાને કર્મપુદગલ બંધાદિ, -વસ્ત્રના ઉદાહરણથી કર્મ પુદગલ બંધ-ચય આદિ સમજ, -અલ્પકર્મ-આશ્રવાદિ યુક્તને અલ્પબંધ-વસ્ત્ર દૃષ્ટાંત
[૨૮૧] - વસ્ત્ર દૃષ્ટાંત જીવના કર્મપુદગલોપચયનો પ્રશ્ન
જીવને, ચોવીશે દંડકમાં કર્મ પુદગલોપચય પ્રયોગથી [૨૮] - જીવોના કર્મોપચયની સાદિ-સાંત આદિ ચઉભંગી, વસ્ત્રદૃષ્ટાંતે જીવની સાદિ-સાંત આદિ ચઉભંગી [૨૮૩] કર્મપ્રકૃતિ-તેના ભેદ અને દરેક પ્રકૃતિની સ્થિતિ [૨૮૪] કર્મબંધ વિષયક પ્રશ્નોત્તર-વેદ, સંયત, દૃષ્ટિ, સંજ્ઞી,
ભવસિદ્ધિક, દર્શન, પર્યાપ્તક, ભાષક, પરિત્ત, જ્ઞાન, યોગ, ઉપયોગ, સૂક્ષ્મ અને ચરમ એ સર્વેને આશ્રીને [૮૫] સ્ત્રી-પુરુષ-નપુંસક વેદોમાં અલ્પબહુત્વ
(૬) ઉદ્દેશક-૪-“સપ્રદેશક”
[૨૮૬- - જીવનો અને જીવોનો સપ્રદેશ-અપ્રદેશત્વ વિષયે પ્રશ્નોત્તર
-૨૮૭] કાળને આશ્રીને, એ જ રીતે આહારક, ભવ્ય, સંત્તી, લેશ્યા, દૃષ્ટિ, સંયત, જ્ઞાન, કષાય, યોગ ઉપયોગ, વેદ, શરીર અને પર્યાપ્તિને આશ્રીને જીવવિષયક પ્રશ્નો
[૨૮૮- - જીવોના પ્રત્યાખ્યાની આદિ ત્રણ ભેદ, ચોવીશે દંડકમાં વિચારણા, -૨૯૦] - જીવોનું પ્રત્યાખ્યાન આદિ ત્રણે વિશે જ્ઞાન-અજ્ઞાન, કર્તાપણું, પ્રત્યાખ્યાન આદિપૂર્વક આયુબંધ
(૬) ઉદ્દેશક-પ-“તમસ્કાય” [૨૯૧] - તમસ્કાયનું સ્વરૂપ-પાણી, તમસ્કાયનું ઉત્થાન અને અંત તમસ્કાયનું સંસ્થાન, વિખંભ, મોટાઈ
તમસ્કાયમાં ઘર, ગામ આદિ નથી, મેઘ છે, ગાજવીજ છે. તમસ્કાયમાં કર્તા દેવદિ છે, ગાજ-વીજ દેવાદિ કરે છે તમસ્કાયમાં ચંદ્ર, સૂર્ય કે તેની પ્રભા નથી તે પરમકૃષ્ણ છે. તમસ્કાયના નામો, તે જીવ અને પુદગલનું પરિણામ છે. તમસ્કાયમાં ઉત્પન્ન થતા કે ન થતા જીવો
મુનિ દીપરત્નસાગર સર્જિત
127
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ