________________
... ભગવઈ– શતક. ૩, ઉદ્દેશક. ૨ ... -૧૭૭] - પુદગલ અને દિવ્યગતિમાં અંતર, અમરેન્દ્ર-શકેન્દ્ર ગતિ અંતર
- શકેન્દ્ર-ચમરેન્દ્રના ઉર્ધ્વ-અધો-તિયંગ ગતિનું અલ્પ બહુત્ત્વ - વજૂની ગતિનું અલ્પબદુત્વ, ચમરેન્દ્રનું ચિંતન - ચમરેન્દ્રનું ભવને વંદન, અમરેન્દ્રની સ્થિતિ, ગતિ, ઋદ્ધિ
(૩) ઉદ્દેશક-૩-“ક્રિયા” [૧૭૮] - ક્રિયા વિષયે મંડિક પુત્રનો પ્રશ્ન, ક્રિયાના પાંચ ભેદ, તથા તેના બબ્બે પ્રભેદો [૧૭૯] પહેલા ક્રિયા-પછી વેદના [૧૮] શ્રમણ નિર્ગસ્થને બે કારણે ક્રિયા-પ્રમાદ અને યોગ [૧૮૧] - જીવની કંપન યાવત પરિણમનક્રિયા, અંતક્રિયા ન થવાનું કારણ
- જીવની નિષ્ક્રિય દશા, નિષ્ક્રિયનું નિર્વાણ, નિર્વાણના કારણો
- સંવૃત્ત અણગારની ઈરિયાપથિકા ક્રિયા અને અકર્મદશા [૧૮] પ્રમત્ત-અપ્રમત્ત-સંયમીની સ્થિતિ [૧૮૩] લવણ સમુદ્રમાં ભરતી-ઓટનો પ્રશ્ન (જીવાભિગમ”ની સાક્ષી)
(3) ઉદ્દેશક-૪-“યાન” [૧૮] - અનુગાર દ્વારા વૈક્રિય યાન અને દેવને જૂએ કે નહીં? પ્રશ્ન
- એ જ રીતે દેવી અને યાન, દેવદેવી અન યાન વિષયક પ્રશ્નોત્તર - અનગાર, વૃક્ષના અંદરના અને બહારના ભાગને જૂએ કે નહીં?
- એ જ રીતે મૂળ-કંદ, મૂળ-બીજ, ફળ-બીજ વગેરે ચઉભંગી-પ્રશ્નો [૧૮૫] - વાયુકાય વિકુર્વણા પ્રશ્ન, પતાકારૂપ વિકુવણા શક્તિ
- વિકુર્વિત વાયુની ગતિનું પરિમાણ, વિવિધ પ્રકારે ગતિ [૧૮] બહાલક (મેઘ)ની સ્ત્રી આદિ રૂપે વિદુર્વણ, ગતિ, બલાહકપણું [૧૮૭] વેશ્યા દ્રવ્ય અનુરૂપ જીવની ગતિ, ચોવિશે દંડકમાં વિચારણા [૧૮૮] - અનગાર બાહ્ય પુદગલ ગ્રહીને – વૈભારગિરિ ઉલ્લંઘન કે ગમન કરે
- વૈભારગિરિને સમ કે વિષમ કરી શકે, માયી જ આ વિદુર્વણ કરે . આવી વિકવણાના કારણો, માયી અનારાધક, અમાથી આરાધક
(૩) ઉદ્દેશક-૫-“સ્ત્રી” [૧૮૯૭ - અણગાર બાહ્ય પુદગલ ગ્રહીને સ્ત્રી આદિ રૂપ વિકર્વી શકે -૧૯o] - અણગારનું વૈક્રિય સામર્થ્ય, ઢાલ-તલવારયુક્ત રૂપ વિકવણા
- અણગારની વિકૃર્વણના વિવિધ રૂપ છતાં તે અણગાર જ છે. - માથી અણગાર દ્વાર જ વિકુર્વણા, અનાભિયોગ દેવગતિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
121
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ