________________
... ભગવઈ– શતક. ૩, ઉદ્દેશક. ૧ - અસુરકુમાર દેવ-દેવી દ્વારા તામલી તાપસના શરીરની અવહેલના - ઈશાન કલ્પના દેવ-દેવી દ્વારા અસુરકુમારના કુકૃત્યની ચર્ચા - ઈશાનેન્દ્ર દ્વારા બલિચંચા ભસ્મ, અસુરો દ્વારા તેની ક્ષમાયાચના
- ઈશાનેન્દ્રની સ્થિતિ, ગતિ, મહાવિદેહે મોક્ષ [૧૬] શકેન્દ્ર અને ઈશાનેન્દ્રની વિમાનની ઊંચાઈમાં અંતર [૧૯૫] - શકેન્દ્ર અને ઈશાનેન્દ્રનું પરસ્પર આવાગમન, આદર, ચારે
તરફ જોવાનું સામર્થ્ય, વાર્તાલાપ, કાર્યસહયોગ, સંબોધન [૧૬] શકેન્દ્ર-ઈશાનેન્દ્રના વિવાદનું સનસ્કુમારેન્દ્ર દ્વારા સમાધાન, [૧૬૭- સનસ્કુમારેન્દ્ર ભવસિદ્ધિક યાવત ચરમ, તેની સ્થિતિ-ગતિ, -૧૯૯]- ઉપસંહાર ગાથા
(૩) ઉદ્દેશક-૨-“ચમરોત્પાત” [૧૭૦] - ભ૦ મહાવીર સમક્ષ ચમરેન્દ્રનું નાટયદર્શન અને પ્રસ્થાન
- અસુરકુમારના સ્થાન વિશે ગૌતમના પ્રશ્નો, ભ૦ના ઉત્તર - અસુરોનું સાતમી પૃથ્વી સુધી ગમન સામર્થ્ય, ત્રીજી સુધી ગમન - અસુરોનું તીર્થાલોકે નંદીશ્વરદ્વીપગમન અને તેના કારણો - અસુરોનું ઉર્ધ્વલોકગમન સામર્થ્ય, સૌધર્મકલ્પ સુધી ગમન
- અસુરો થકી વૈમાનિક દેવના રત્નોનું અપહરણ, અપ્સરા સાથે ભોગ [૧૭૧] - અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી બાદ અસુરો સૌધર્મ સુધી જાય
- અસુરકુમારો અહિરતાદિનો આશ્રય લીધા વિના સૌધર્મ સુધી ન જાય
- મહદ્ધિક અસુરો જ સૌધર્મ સુધી જાય, ચમરેન્દ્રની ઋદ્ધિ આદિ પ્રસ્નો [૧૭ર- - અમરેન્દ્રનો પૂર્વભવ-પૂરણ ગાથાપતિ નામ-નગરી આદિ વર્ણન -૧૭૪૩ - પૂરણની “દાનામા” નામે દીક્ષા અને તેની જીવન ચર્યા
- બાલ તપસ્યા, અનશન અને દેવગતિ-અમરેન્દ્ર થવું - ભ0 મહાવીરનું તપસ્યાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ - સુસુમારપુરે અક્રમના તાપૂર્વક વિશિષ્ટ ધ્યાન તપ - ભ૦ મહાવીરનો આશ્રય કરી ચમરેન્દ્રનું સૌધર્મ કલ્પ ગમન - અમરેન્દ્ર દ્વારા કેન્દ્રને લલકાર, શકેન્દ્ર થકી વજૂ પ્રહાર - ચમરેન્દ્રનું ભ૦ મહાવીરના શરણે જવું, શકેન્દ્રનું વજૂ સંહરવું
- શકેન્દ્ર દ્વારા ભ0ની ક્ષમાયાચના, ચમરેન્દ્રને અભયદાન [૧૭૫-- શકેન્દ્રનું વજૂ ફેંક્યા પછી પુનઃ રોકવાના સામર્થ્ય વિશે પ્રશ્નોત્તર
મુનિ દીપરત્નસાગર સર્જિત
120
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ