________________
ભગવઈ– શતક. ૨, ઉદ્દેશક. ૧૦ ...
-૧૪૬] - લોકાકાશનું જીવાજીવાદિપણું, અલોકાકાશમાં જીવાજીવાદિપણું નહીં [૧૪૭] ધર્માસ્તિકાયાદિ પાંચેની મોટાઈ (મહાનતા)
[૧૪૮] ધર્માસ્તિકાયને અધો-તિર્છા-ઉર્ધ્વ લોકનો સ્પર્શ
[૧૪૯- - રત્નપ્રભાદિ નારક પૃથ્વી યાવત્ ઈષત્કપ્રાક્ભાર પૃથ્વીનો, ઘનોદધિ -૧૫૦] ધનવાતાદિનો ધર્મ-અધર્મ-લોકાકાશ અસ્તિકાયોને સ્પર્શ
શતક-૩
(૩) ઉદ્દેશક-૧-“ચમર વિકુર્વણા”
[૧૫૧] દશ ઉદ્દેશકની વિષય સૂચક ગાથા [૧૫૨- - મોકા નગરીમાં અગ્નિભૂતિનો ચમરેન્દ્ર ઋદ્ધિ આદિનો પ્રશ્ન -૧૫૩] ભ૦નો ઉત્તર-ચમરેન્દ્ર ઋદ્ધિ, વૈક્રિયશક્તિ, વૈક્રિયપદ્ધતિ
-
- ચમરના સામાનિક, ત્રાયશ્રિંશક, અગ્રમહિષીની વૈક્રિય શક્તિ [૧૫૪] - અગ્નિભૂતિનું વાયુભૂતિ સમીપ ગમન, ચમરેન્દ્ર સંબંધિ ઉક્ત કથન - વાયુભૂતિને તે કથનમાં અશ્રદ્ધાદિ, ભ0 મહાવીર સમીપ ગમન - ભ૦ મહાવીર દ્વારા અગ્નિભૂતિનું સમર્થન, વાયભૂતિ થકી ક્ષમાપના [૧૫૫] - અગ્નિભૂતિ, વાયુભૂતિનું ભ૦ મહાવીર સમીપ સહગમન
વૈરોચનેંદ્ર બલિ યાવત્ શકેન્દ્ર સંબંધે ઋદ્ધિઆદિ વિશે પ્રશ્નોત્તર [૧૫૬] - ભ૦ મહાવીરના શિષ્ય તિષ્યકની શકેન્દ્રના સામાનિક રૂપે ઉત્પત્તિ તિષ્યક દેવની ઋદ્ધિ અને વિકુર્વણા શક્તિનું વર્ણન
અન્ય સામાનિક દેવ, લોકપાલ, ત્રાયશ્રિંશક, અગ્રમહિષીના ઋદ્ધયાદિ [૧૫૭] ઈશાનેન્દ્રની ઋદ્ધિયાદિ સંબંધે વાયુભૂતિનો પ્રસ્ન, ભનો ઉત્તર [૧૫૮] - ભ૦ મહાવીરના શિષ્ય કુરુદત્તની ઈશાનેન્દ્ર સામાનિક રૃપે ઉત્પત્તિ. તેના, અન્ય સામાનિક-લોક પાલાદિના ઋદ્ધયાદિ વિશે પ્રશ્નોત્તર
[૧૫૯] સનક્કુમારથી અચ્યુતેન્દ્ર સંબંધે ઋદ્ધયાદિ વર્ણન
[૧૯૦] - ભ0 મહાવીરનું મોકાથી રાજધાની ગમન, ઈશાનેન્દ્રનું આગમન ઈશાનેન્દ્રની દિવ્યઋદ્ધિ વિશે ગૌતમની જિજ્ઞાસા,
- ઈશાનેન્દ્રના પૂર્વભવનું વર્ણન, તામલીગૃહપતિનો સંકલ્પ
તામલી ગૃહપતિની પ્રાણામાનામક દીક્ષા, સાધુ દિનચર્યા તામલી તાપસની તપશ્ચર્યા, પાદપોગમન અનશન
[૧૯૧- -
ઈન્દ્રરહિત બલિચંચાના અસુરો દ્વારા તામલીને ઈન્દ્ર થવા વિનંતી -૧૬૩] - તામલી તાપસ દ્વારા અસ્વીકાર, તામલી તાપસનું ઈશાનેન્દ્ર થવું
મુનિ દીપરત્નસાગર સર્જિત
119
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ