________________
ભગવઈ– શતક. ૨, ઉદ્દેશક. ૫
[૧૨૪] ઉદક ગર્ભ, તિર્યંચ યોનિક ગર્ભ, માનુષી ગર્ભનું કાલમાન [૧૨૫] કાયભવસ્થનું જઘન્ય-ઉત્કૃષ્ટ કાલમાન
[૧૨૬] માનુષી અને તિર્યંચ સ્ત્રીમાં વીર્યની સ્થિતિ
[૧૨૭] એક ભવમાં એક જીવના પિતાની ઉત્કૃષ્ટ સંખ્યા
[૧૨૮] એક ભવમાં એક જીવને ઉત્કૃષ્ટ પુત્ર સંખ્યા અને તેનું કારણ [૧૨૯] મૈથુન સેવનથી થતો અસંયમ-તપેલ સળીયાનું દૃષ્ટાંત [૧૩૦] તુંગિકા નગરીના શ્રાવકોનું વર્ણન-ઋદ્ધિ, જ્ઞાન, શ્રદ્ધા, ક્રિયા [૧૩૧] પાર્શ્વપત્ય સ્થવિરોનું વર્ણન-ઉત્તમતા, જ્ઞાનાદિ, પ્રકૃતિ [૧૩] શ્રાવકોનું ધર્મશ્રવણ-શ્રવણેચ્છા, ગમનવિધિ પાંચ અભિગમ [૧૩૩] સ્થવિર દ્વારા ધર્મકથન, શ્રાવકો દ્વારા વિધિસર પ્રશ્ન
- સંયમ-તપનું ફળ, દેવલોક ઉત્પત્તિ અંગે પ્રશ્ન, સ્થવિરનો ઉત્તર [૧૩૪] - ઈન્દ્રભૂતિ ગૌતમ, તેનું જીવન, દિનચર્યા, ભિક્ષા ગમન વિધિ,
- ભિક્ષાગ્રહણ બાદની વિધિ, આલોચના, સ્થવિર સંવાદ વિશે પ્રશ્ન ગૌતમ સ્વામીની જિજ્ઞાસાનું ભ0 દ્વારા સમાધાન, સ્થવિરનું સમર્થન [૧૩૫- પર્યુપાસના ફળ પરંપરાનું વર્ણન-શ્રવણ, જ્ઞાન, વિજ્ઞાન, -૧૩૬] પચ્ચકખાણ, સંયમ, અનાસવ, તપ, કર્મનાશ, અક્રિયા, મોક્ષ [૧૩૭] રાજગૃહી બહારના કુંડ વિશે અન્યતીથિંકનો મત, ભ૦નું સમાધાન (૨) ઉદ્દેશક-૬-“ભાષા”
[૧૩૮] અવધારિણી ભાષા – (પન્નવણાની સાક્ષી) (૨) ઉદ્દેશક-૭-“દેવ”
[૧૩૯] દેવોના ચાર ભેદ, ચારે દેવોના સ્થાન (“જીવાભિગમની”ની સાક્ષી) (૨) ઉદ્દેશક-૮-“ચમરચંચા”
[૧૪૦] - ચમરેન્દ્રની સુધર્મા સભાનું સ્થાન, તિગિચ્છ ફૂટ ઉત્પાદપર્વત,
- પ્રાસાદવતંસક વર્ણન, ચમર ચંચા રાજધાની વર્ણન, સુધર્માદિસભા (૨) ઉદ્દેશક-૯-“સમયક્ષેત્ર”
[૧૪૧] સમયક્ષેત્ર વક્તવ્યતા (“જીવાભિગમ” સૂત્ર સાક્ષી)
(૨) ઉદ્દેશક-૧૦-“અસ્તિકાય” [૧૪] પંચાસ્તિકાય, તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિ
[૧૪] ધર્માસ્તિકાય આદિ પાંચેના પ્રદેશ તે ધર્માસ્તિકાયાદિ નથી [૧૪૪- - ઉત્થાનાદિથી જીવભાવ વર્ણન, આકાશના બે ભેદ-લોક, અલોક
મુનિ દીપરત્નસાગર સર્જિત
118
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ