SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ... ભગવઈ- શતક. ૩, ઉદ્દેશક. ૬ ... (3) ઉદ્દેશક-૬-“નગર” [૧૯૧] - મિથ્યાદૃષ્ટિ-માયી અનગારનું વૈક્રિયાદિલબ્ધિથી અન્યનગર આદિ વિદુર્વણ, અન્યથા ભાવે જાણવું-જોવું, તેમ થવાના કારણો [૧૯] સમ્યગ્દષ્ટિ-અમાથી અનગારની નગર્યાદિ વિદુર્વણા, તથાભાવ જ્ઞાન [૧૯૩] ચમરેન્દ્રના આત્મરક્ષક દેવોનો પરિવાર (3) ઉદ્દેશક-૭-“લોકપાલ” [૧૯૪] - શકેન્દ્રના ચાર લોકપાલ, આ લોકપાલના વિમાનો - સોમ લોકપાલના વિમાનનું સ્થાન, પરિમાણ, રાજધાની [૧૯૫- - સોમ લોકપાલના આજ્ઞાવર્તી દેવ-દેવી, અપત્ય દેવોના નામ -૧૯૮] - સોમ લોકપાલની નિશ્રામાં તથા કાર્યો, સોમ લોકપાલની સ્થિતિ આદિ - યમ લોકપાલનું વિમાન, રાજધાની, દેવ-દેવી, સ્થિતિ, ઋદ્ધિ આદિ [૧૯૯] - વરુણલોકપાલનું વિમાન, રાજધાની, દેવ-દેવી, કાર્ય, સ્થિતિ, ઋદ્ધયાદિ - વૈશ્રમણ લોકપાલનું વિમાન, રાજધાની, દેવ-દેવી, સ્થિતિ, ઋદ્ધયાદિ (૩) ઉદ્દેશક-૮-“દેવાધિપતિ [૨૦૧- - અસુરકુમારાદિ દશભવન પતિદેવોના દશ-દશ અધિપતિઓ -૨૦૪] - દક્ષિણ ભવનપતિ ઈન્દ્રોના લોકપાલોના નામ - પિશાચ કુમારાદિ આઠ વ્યંતર દેવોનો બે-બે અધિપતિઓ - જ્યોતિષ દેવોના બે અધિપતિ, વૈમાનિકના અધિપતિઓ (3) ઉદ્દેશક-૯-“ઈન્દ્રિય” [૨૦૫] ઈન્દ્રિયોના વિષયો (જીવાભિગમ” સૂત્રની સાક્ષી) (3) ઉદ્દેશક-૧૦-“પરિષદુ” [૨૬] ચમરેન્દ્ર યાવત્ અય્યત કલ્પ પર્યન્ત ત્રણ સભાઓ ---*-------- શતક-૪(૪) ઉદ્દેશક-૧ થી ૮ - “લોકપાલ વિમાન અને રાજધાની” [૨૦૭] દશ ઉદ્દેશકના વિષયને જણાવતી ગાથા [૨૦૮- - ઈશાનેન્દ્રના લોકપાલ, આ લોકપાલના વિમાનો -૨૧૦] - સોમ લોકપાલના વિમાનનું સ્થાનાદિ, અન્ય ત્રણનો અતિદેશ - ચાર લોકપાલની રાજધાનીનો અતિદેશ (૪) ઉદ્દેશક-૯-“નૈરયિક” (૨૧૧] - નૈરયિકોની ઉત્પત્તિ વિશે પ્રશ્ન (“પન્નવણા” સૂત્રની સાક્ષી) મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 122
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy