________________
સમવાય સમ૰ પ્રકિર્ણક ...
- પદ્મદ્રહ અને પુંડરિક દ્રનો આયા
[૧૯૩] અનુત્તરોપપાતિક દેવ વિમાનની ઊંચાઈ, ભ૦ પાર્શ્વના વૈક્રિયલબ્ધિધર [૧૯૪] મહાપદ્મ ને મહાપુડરિક દ્રહનો આયામ
[૧૯૫] રત્નપ્રભા પૃથ્વીના વજ્રકાંડથી લોહિતાથી કાંડ ચરમાંત અંતર
[૧૯૬] તિગિચ્છ દ્રહ કેશરી દ્રનો આયામ
[૧૯૭] ધરણિતલમાં મેરુ મધ્યભાગનથી અંતિમ ભાગનું અંતર
[૧૯૮] સહસ્રાર કલ્પની વિમાન સંખ્યા
[૧૯૯] રત્નપ્રભાના રત્નકાંડથી પુલાક કાંડ ચરમાંત અંતર
[૨૦૦] હરિવર્ષનો વિસ્તાર, રમ્યકવર્ષનો વિસ્તાર
[૨૦૧] દક્ષિણાર્ધભરતની જીવાનો આયામ, ભ0 અજીતનાથના અવધિજ્ઞાની
[૨૦] પૃથ્વીતલમાં મેરુપર્વત વિખંભ
[૨૦૩] જંબુદ્વીપનો આયામ-વિખંભ [૨૦૪] લવણ સમુદ્રનો ચક્રવાલ વિષંભ [૨૦૫] ભ૦ પાર્શ્વનાથની શ્રાવિકા સંપદા [૨૦૬] ધાતકીખંડનો ચક્રવાલ વિખંભ
[૨૦૭] લવણ સમુદ્રના બે છેડા વચ્ચેનું અંતર
[૨૦૮] ભરત ચક્રવર્તીનો રાજ્યકાલ
[૨૯] જંબુદ્વીપ પૂર્વવેદિકાથી ધાતકીખંડ પશ્ચિમાંતનું અંતર
[૨૧૦] માહેન્દ્ર કલ્પમાં વિમાનો
[૨૧૧] ભ૦ અજીતનાથના અવધિજ્ઞાની મુનિ
[૨૧] પુરુષસિંહ વાસુદેવનું આયુ અને ગતિ
[૨૧૩] ભ૦ મહાવીરનો પોટિલના ભવનો શ્રમણ પર્યાય અને ગતિ
[૨૧૪] ભ૦ ઋષભદેવ અને ભ૦ મહાવીર વચ્ચેનું અંતર
[૨૧૫- દ્વાદશાંગી-(ગણિ પિટક)ના બાર ભેદ
-૨૩૩] - આયાર, સૂયગડ, ઠાણ, સમવાય, વિવાહપન્નત્તિ, નાયાધમ્મકહા, ઉવાસગદસા, અંતગડ દસા, અનુત્તરોવવાઈયસા, પજ્ઞાવાગરણ, વિવાગસૂય, દૃષ્ટિવાદનું સ્વરૂપ, દૃષ્ટિવાદના પાંચે ભેદોનું સ્વરૂપ - દ્વાદશાંગીની વિરાધના-આરાધનાનું ફળ, શાશ્વતતા [૨૩૪- - રાશી બે – અજીવરાશી, જીવરાશીનું સ્વરૂપ, પર્યાપ્તાપર્યાપ્ત, -૨૩૭] - સર્વનરકાવાસો, નરકોમાં વેદનાનું સ્વરૂપ
મુનિ દીપરત્નસાગર સર્જિત
109
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ