________________
. સમવાય– સમ૰ પ્રકિર્ણક ...
[૨૩૯- - અસુરકુમારોના આવાસોનું વર્ણન, તેની ભવન સંખ્યા -૨૪૪] - પૃથ્વીકાયિકોના, અપ્-તેજ-વાયુ-વનસ્પતિકાયિકોના, વ્યંતરોના આવાસનું વર્ણન
જ્યોતિ વિમાનવાસ, વૈમાનિક આવાસ, વિમાન સંખ્યા [૪૫] નૈરયિક જીવો યાવત્ સર્વજીવોની સ્થિતિ
[૨૪૬] શરીરના પાંચ ભેદ અને તેનું વિસ્તૃત સ્વરૂપ-વર્ણન [૨૪૭- અવધિજ્ઞાન, વેદના, લેશ્યા, આહાર પદ વર્ણન -૨૫૨] આયુબંધના છ ભેદ, નૈરયિકથી સિદ્ધિગતિ-વિરહકાળ [૫૩] સંઘયણ અને સંસ્થાનના ભેદો તથા તેનું સ્વરૂપ [૫૪] વેદના ત્રણ ભેદ, ચોવીશ દંડકોમાં વેદ
[૨૫૫- - સમવસરણ, શિષ્ય-પ્રશિષ્ય વર્ણન (કલ્પસૂત્રની સાક્ષી) -૨૬] - અતીત ઉત્સર્પિણી-અવસર્પિણી, વર્તમાન અવસર્પિણીમાં થયેલા સાત કુલકરો, વર્તમાન કુલકરની પત્નીઓ [૨૬૩- ચોવીશ તીર્થંકરના પિતા-માતા અને ભગવંતના નામો -૨૮૩] - ચોવીશ તીર્થંકરની શિબિકાના નામ, શિબિકા સ્વરૂપ [૨૮૪- - ચોવીશ તીર્થંકરની દીક્ષાભૂમિ, દેવદૃષ્ય, દીક્ષાલિંગ -૨૮૮] ચોવીશ તીર્થંકર સાથે દીક્ષા લેનાર, દીક્ષા સમયે તપ [૨૮૯- - ચોવીશ તીર્થંકરના પ્રથમ ભિક્ષા દાતા, પ્રથમ ભિક્ષા કાળ, -૨૯૬] ભિક્ષામાં પ્રાપ્ત આહાર, ભિક્ષાસમયે દ્રવ્ય વૃષ્ટિ
[૨૯૭- - ચોવીશ તીર્થંકરના ચૈત્યવૃક્ષ, તે વૃક્ષની ઊંચાઈ,
-૩૧૧] ચોવીશ તીર્થંકરના પ્રથમ શિષ્ય, પ્રથમ શિષ્યા
[૩૧૨- - જમ્બુદ્રીપ-ભરતક્ષેત્રે થયેલ વર્તમાન બાર ચક્રવર્તીના નામ, -૩૨૦] - ચક્રવર્તીના પિતાના-માતાના નામ, સ્ત્રી રત્નો
-
[૩૨૧- - જંબુદ્રીપે-ભરતક્ષેત્રે થયેલ વર્તમાન નવ બલદેવ, નવ વાસુદેવ -૩૨૮] તેના નામ, તેના માતા-પિતાના નામ, નવ દસારમંડલ, · બલદેવ વાસુદેવનું સ્વરૂપ, પતાકા ચિહ્ન, વસ્ત્રાદિવર્ણન [૩૨૯- - બળદેવ-વાસુદેવના પૂર્વભવના નામ, પૂર્વભવના ધર્મોચાર્યો, -૩૪૫] - વાસુદેવની નિદાનભૂમિ, નિદાન કારણો, પ્રતિ વાસુદેવો, - પ્રતિવાસુદેવનું મૃત્યુ, વાસુદેવોની ગતિ, બલદેવોની ગતિ [૩૪૬- - જંબુદ્રીપે ઐરવત ક્ષેત્રે વર્તમાન કાળના ચોવીશ તીર્થંકર
મુનિ દીપરત્નસાગર સર્જિત
110
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ