SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ... સમવાય- સમ0 પ્રકિર્ણક ... [૧૮૧] ભO સુપાર્શ્વનાથની ઊંચાઈ, હિમવંત-કમીની ઊંચાઈ, કાંચનક પર્વત [૧૮૨] ભ૦ પદ્મપ્રભુની ઊંચાઈ, અસુરકુમાર પ્રાસાદની ઊંચાઈ [૧૮૩] - ભ૦ સુમતિનાથની ઊંચાઈ, ભ૦ અરિષ્ટનેમીનો ગૃહવાસ, - વૈમાનિક દેવવિમાન ઊંચાઈ, ભ0 મહાવીરના ચૌદપૂર્વી - પાંચસો ધનુષ શરીરીના જીવપ્રદેશની અવગાહના [૧૮૪] ભવ પાર્શ્વનાથના ચૌદપૂર્વી મુનિ, ભ૦ અભિનંદનની ઊંચાઈ [૧૮૫] - ભ૦ સંભવનાથની, નિષધ-નીલવંત-વક્ષસ્કાર પર્વતોની ઊંચાઈ - આનત, પ્રાણત કલ્પે વિમાન, ભ૦ મહાવીરના વાદી મુનિ [૧૮] ભ0 અજીતનાથ અને સગર ચક્રવર્તીની ઊંચાઈ [૧૮૭] - વક્ષસ્કાર-વર્ષધર પર્વતોની, ભ૦ ઋષભદેવ-ભરતની ઊંચાઈ - સૌમનસ, ગંધમાદન, વિદ્યુત્પભ, માલ્યવંતની ઊંચાઈ - હરિ-હરિસ્સહ ફૂટ વિદ્યુત્પભ, માલ્યવંતની ઊંચાઈ - બલકૂટ સિવાયના નંદન કૂટ પર્વતોની ઊંચાઈ-વિખંભ - સૌધર્મ અને ઈશાન વિમાનની ઊંચાઈ [૧૮૮] - સનસ્કુમાર, માહેનદ્ર કલ્પ વિમાનની, અભિચંદકુલકરની ઊંચાઈ - લઘુહિમવંત અને શિખરી ફૂરના ઉપરથી-નીચેના ભાગનું અંતર - ભ૦ પાર્શ્વનાથના વાદી મુનિ, ભ૦ વાસૂપૂજ્ય સાથે દીક્ષા લેનાર [૧૮૯] - બ્રહ્મ અને લાંતક કલ્પના વિમાનોની ઊંચાઈ - ભ૦ મહાવીરના કેવલિ મુનિ, ભ૦ અરિષ્ટ નેમિનો કેવળપર્યાય - મહાહિમવંત અને રુકિમ ફૂટના ઉપરથી નીચેના ભાગનું અંતર [૧૯૦] - મહાશુક, સહસાર કલ્પે વિમાન ઊંચાઈ, રત્નપ્રભામાં વ્યંતર સ્થાન - ભ૦ મહાવીરના અનુત્તર વિમાનોત્પન્નમુનિ, રત્નપ્રભાથી સૂર્યઅંતર - ભ૦ અરિષ્ટનેમિના ઉત્કૃષ્ટ વાદી મુનિ [૧૯૧] - આનત, પ્રાણત, આરણ, અશ્રુત કલ્પ વિમાનોની ઊંચાઈ - નિષદ અને નીલવંત ફૂટમાં ઉપરથી નીચેના ભાગનું અંતર - વિમલવાહન કુલકરની ઊંચાઈ, રત્નપ્રભાથી તારાની ઊંચાઈ - નિષેધ અને નીલવંત પર્વતથી રત્નપ્રભાના પ્રથમ કાંડનું અંતર [૧૯] - રૈવેયક વિમાનની ઊંચાઈ, યમક પર્વતની ઊંચાઈ-ઊંડાઈ-ઉત્સધ - ચિત્ર, વિચિત્ર, હરિ, હરિસ્સહ, બલકૂટ વૃત્ત વૈતાઢ્યની ઊંચાઈ આદિ - ભ૦ અરિષ્ટનેમીની ઊંચાઈ ભ૦ પાર્શ્વનાથના કેવલિ અને મુક્ત શિષ્ય મુનિ દીપરત્નસાગર સર્જિત 108 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy