________________
સમવાય– સમ૰ ૯૫ ...
સમવાય-૯૫
[૧૭૪] - ભ૦ સુપાર્શ્વનાથના ગણધર, ભ૦ કુંથુનાથ, સ્થવિર મૌર્યપુત્રનું આયુ
- જંબુદ્વીપના અંતભાગથી ચારે પાતાળ કળશનું અંતર
- લવણ સમુદ્રના મધ્યભાગથી કિનારાના પ્રદેશોની ઊંડાઈ
--------X----
સમવાય-૯૬
[૧૭૫] - ચક્રવર્તીના ગામ, વાયુકુમારના ભવન
દંડ, ધનુષ, નાલિ, અક્ષ અને મૂસલનું અંગુલ પ્રમાણ આત્યંતર મંડલમાં પ્રથમ મુહૂર્તની છાયાનું પ્રમાણ
----X--------
સમવાય-૯૭
[૧૭૬] - મેરુ પર્વતની ચારે દિશાથી વિવિધ આવાસ પર્વતનું અંતર - આઠ કર્મોની ઉત્તર પ્રકૃત્તિ, હરિષેણ ચક્રીનું આયુ
------------
સમવાય-૯૮
[૧૭૭] - નંદનથી પાંડુકવનનું અંતર,
-મેરુથી આવાસપર્વતના અંતરો
ઉત્તરાયણ, દક્ષિણાયનના ૪૯માં મંડલે દિન-રાત હાનિ-વૃદ્ધિ - દક્ષિણાર્ધ ભરતધનુપૃષ્ઠ, રેવતીથી જ્યેષ્ઠા નક્ષત્રના તારા
----X----X----
સમવાય-૯૯
[૧૭૮] - મેરુ પર્વત ઊંચાઈ, નંદનવનનું પૂર્વ-પશ્ચિમાદિ અંતર
- ઉત્તરાયણમાં પહેલા-બીજા-ત્રીજા મંડલની લંબાઈ-પહોળાઈ - રત્નપ્રભામાં અંજનકાંડ અને વ્યંતરોના ભૌમેય વિહારનું અંતર
----X----X----
સમવાય-૧૦૦
[૧૭૯] - દશદશમિકા ભિક્ષુ પ્રતિમા, શતભિષા નક્ષત્રના તારા
- ભ૦ સુવિધિનાથની ઊંચાઈ, ભ0 પાર્શ્વનાથ, સુધર્મા સ્વામીનું યુ
- દીર્ધવૈતાઢ્ય, લઘુહિમવંત, શિખરી, કંચનક પર્વતની ઊંચાઈ
----X----X---મ
સમવાય-પ્રકીર્ણક
[૧૮૦] ભ૦ ચંદ્રપ્રભુની ઊંચાઈ, આરણ-અચ્યુત કલ્પે વિમાનો
મુનિ દીપરત્નસાગર સર્જિત
107
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ