________________
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
સમવાય– સમ ૭૧ ...
સમવાય-૧૧
[૧૪૯] - ચોથા ચંદ્ર સંવત્સરે સૂર્ય આવૃત્તિકાળ, વીર્યપ્રવાદના પ્રાકૃત ભવ અજીતનાથનો ગૃહવાસ, અગરચક્રવર્તીનો ગૃહવાસ
----X--------
સમવાય-૭૨
[૧૫૦] - સુવર્ણકુમારના આવાસ, લવણસમુદ્ર બાહ્યવેલા ધારક દેવ ભ મહાવીર અને અચલ ભ્રાતાનું આયુ. પુષ્કરાર્ધમાં ચંદ્ર-સૂર્ય ચક્રવર્તી નગરો, પુરુષની કળા, સંમૂર્ત્તિમ ખેચરની સ્થિતિ
-X- -X----
સમવાય-૭૩
[૧૫૧] હરિવર્ષ, રમ્યકવર્ષની જીવા, વિજય બલદેવનું આયુ
---X----X---- સમવાય-૯૪
[૧૫] - સ્થવિર અગ્નિભૂતિનું આયુ, ચોથા સિવાયની નરકના નરકાવાસ - નિષધ પર્વતથી સીતોદા અ નીલવંતથી સીતાનદીનો ઉદગમ
----X----X----
સમવાય-૧૫
[૧૫૩] ભ૦ સુવિધિનાથના કેવલી, ભત શીતલનાથ, શાંતિનાથના ગૃહવાસ
----X----X--mm
સમવાય-૭૬
[૧૫૪] વિદ્યુત-દિશા-ઉદધિ-સ્તનિત-અગ્નિકુમારના ભવનો
---X----X---- સમવાય-૭૭
[૧૫૬] - ભરત ચક્રીની કુમારાવસ્થા, અંગવંશના પ્રજિત રાજવી - ગર્દનોય અને તુષિત દેવોનો પરિવાર, પ્રત્યેક મુહૂર્તના લવ
----X----X---- સમવાય-૭
[૧૫૭] - શકેન્દ્રના વૈશ્રમણ લોકપાલના આધિપત્ય આદિ હેઠળના ભવનો સ્થવિર અકંપિતનું આયુ, સૂર્યના ઉત્તરાયન-દક્ષિણાયન ભ્રમણ સમવાય-૭૯
(૧૫૮] - વિવિધ પાતાલકલશોથી રત્નપ્રભા અધસ્તન ભાગનું અંતર તમઃ પ્રભા મધ્યભાગથી ધનોદધિ અંતર, જંબુદ્વીપનું દ્વાર-અંતર
મુનિ દીપરત્નસાગર સર્જિત
104
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ