SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સમવાય- સમo ૬૩ ... . સમવાય-૩[૧૪૧] - ભ૦ ઋષભદેવનો ગ્રહવાસ, હરિવર્ષ-રમ્યક વર્ષમાં બાલ્યકાળ, - નિષધ, નીલવંત પર્વત ઉપર સૂર્યમંડલ ----*----*---- સમવાય-૬૪[૧૪] - અષ્ટ અષ્ટમિકા ભિક્ષુપડિમાના અહોરાત્ર, અસુરકુમારના ભવનો - ચમરેન્દ્રના સામાનિક દેવ, સર્વ દધિમુખપર્વતોની ઊંચાઈ - સૌધર્મ, ઈશાન અને બ્રહ્મલોકના વિમાન, ચક્રીનો મુક્તામણી હાર --------*---- સમવાય-ઉપ[૧૪૩] - જંબુદ્વીપમાં સૂર્ય મંડલ, સ્થવિર મૌર્ય પુત્રનો ગૃહવાસ, - સૌધર્માવલંસક વિમાનની પ્રત્યેક દિશામાં ભૌમનગર સમવાયક[૧૪] - દક્ષિણાર્ધ, ઉત્તરાર્ધ મનુષ્ય ક્ષેત્રના ચંદ્રો અને સૂર્યો - ભ૦ શ્રેયાંસનાથના ગણ અને ગણધર, મતિજ્ઞાનની ઉત્કૃષ્ટસ્થિતિ ----*----*---- સમવાય-૬૭[૧૪૫] - પંચવર્ષીય યુગના નક્ષત્ર-માસ, હેમવત-હૈરણ્યવતની બાહા, - મેરુપર્વત-ગૌતમદ્વીપ અંતર, સર્વનક્ષત્ર સીમા વિખંભ સમાંશ ----*----*---- સમવાય-૧૮[૧૪૬ - ધાતકીખંડ દ્વીપે ચક્રી અને રાજધાની, ઘાતકીખંડે ઉત્કૃષ્ટ તીર્થકર - પુષ્ઠરાર્ધ દ્વીપે ચક્રી, રાજધારી, તીર્થકર, ભ૦ વિમલનાથના શ્રમણો ----*----*---- સમવાય-૬૯[૧૪૭] - સમયક્ષેત્રમાં વર્ષક્ષેત્ર અને પર્વત, મેરુપર્વત-ગૌતમ દ્વીપ અંતર - મોહનીય સિવાયના શેષ સાત કર્મની ઉત્તરપ્રવૃત્તિઓ ----*----*---- સમવાય-૭૦[૧૪૮] - ભ૦ મહાવીરના વર્ષાવાસ અહોરાત્ર, ભ૦ પાર્શ્વનાથના શ્રમણો - ભ૦ વાસુપૂજ્યની ઊંચાઈ, મોહનીય કર્મસ્થિતિ, મહેન્દ્ર-સામાનિકો મુનિ દીપરત્નસાગર સર્જિત 103 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy