SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ . સમવાય- સમ0 ૮૦ . સમવાય-૮૦[૧૫૯] ભ૦ શ્રેયાંસનાથ, ત્રિપૃષ્ઠ વાસુદેવ, અચલ બલદેવની ઊંચાઈ - ત્રિપૃષ્ઠ વાસુદેવનો રાજ્યકાળ, જલબહુલ કાંડની પહોળાઈ - ઈશાનેન્દ્રના સામાનિક દેવ, જંબુદ્વીપમાં સૂર્યોદય ક્યારે ? સમવાય-૮૧[૧૦] - નવનવમિકા ભિક્ષુ પ્રતિમાની આરાધના–દિવસો, વિધિ - ભ૦ કુંથુનાથના મન:પર્યવજ્ઞાની, વિવાહ પ્રજ્ઞપ્તિના શતક ----*----*---- સમવાય-૮૨[૧૬૧] - જંબુદ્વીપમાં સૂર્ય ગમનાગમન મંડલ, ભ૦ મહાવીર ગર્ભસંહરણ - મહાહિમવંત અને રુકિમ પર્વતથી સૌગંધિક કાંડનું અંતર ----*----*---- સમવાય-૮૩[૧૨] - ભ૦ મહાવીર ગર્ભસંહરણ દિન, ભ૦ શીતલનાથના ગણ-ગણધર - સ્થવર મંડિતપુત્રનું આયુ, ભ૦ ઋષભદેવ, ભરત ચક્રીનો ગૃહવાસ સમવાય-૮૪[૧૩] - નરકાવાસ-૮૪ લાખ, કેન્દ્રના સામાનિક દેવ - ભoઋષભદેવ, ભરત,બાહુબલી, બ્રાહ્મી,સુંદરી, ભશ્રેયાંસનાથ, ત્રિપૃષ્ઠવાસુદેવનું સર્વાયુ - બધાં બાહ્ય મેરુ પર્વત અને બધા અંજનક પર્વતોની ઊંચાઈ - હરિવર્ષ, રમકવર્ષની જીવાની પરિધિ, પંકબહુલકાંડ અંતર - વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના પદ, નાગકુમાર ભવન, જીવયોનિ, સર્વાધિક પ્રકીર્ણક સંખ્યા, - પૂર્વથી શીર્ષપહેલિકાનો ગુણક, ભ૦ઋષભદેવની શ્રમણ સંપદા, સર્વવૈમાનિકના વિમાનો સમવાય-૮૫[૧૬૪] - “આચાર” સૂત્રના ઉદ્દેશક, નંદનવનથી સૌગંધિક કાંડ અંતર - ધાતકી ખંડે મેરુ પર્વતની ઊંચાઈ, રુચક મંડલિક પર્વતની ઊંચાઈ સમવાય-૮૬[૧૯૫] - ભ૦ સુવિધિનાથના ગણ-ગણધર, ભ૦ સુપાર્શ્વનાથના વાદમુનિ - બીજા નરકના મધ્યભાગથી બીજા ધનોદધિનું અંતર મુનિ દીપરત્નસાગર સર્જિત 105 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy