________________
યોગ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.) વ.કવચનામૃત, પૃ.=પૃષ્ઠ. ઉ.=ઉપદેશામૃત. બો.૧,૨,૩=બોઘામૃત ૧,૨,૩.
પરમકૃપાળુદેવે આ ગ્રંથની માત્ર સાતસો લીટી લખીને મુનિ, ઉપાસક, બ્રહ્મચારી, ઉત્તમ
- ગૃહસ્થ, સ્ત્રી તથા બાળક આદિ સર્વને પરમાર્થ સાથે ઉત્તમ પ્રકારની વ્યવહારિક શિક્ષા આપવાનો બોઘ કર્યો છે. વ્યવહારશુદ્ધિ હોય તો જ પરમાર્થશુદ્ધિ પામી શકાય. માટે આરાધકોએ એક વાર આ ગ્રંથનું પઠન, મનન કરી ઉત્તમ પ્રકારની આ મહાનીતિઓને જીવનમાં અપનાવી આ દુર્લભ માનવદેહ સફળ કરવા યોગ્ય છે.
આ ગ્રંથ સર્વ મુમુક્ષુ ભાઈબહેનોને આત્મહિત સાધવામાં સહાયરૂપ થાઓ એવી શુભેચ્છા સહ વિરમું છું. એજ
–આત્માર્થ ઇચ્છક, પારસભાઈ જૈન
આ ગ્રંથના સંયોજનમાં નીચે લખેલ પુસ્તકોની સહાય લેવામાં આવી છે :(૧) શ્રીમદ્ રાજચંદ્ર, (૨) દિવ્ય જીવનના પગલે પગલે, (૩) નિત્યનિયમાદિ પાઠ, (૪) બોઘામૃત ભાગ-૩ (૫) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ=૨, (૬) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧, (૭) ઉપદેશમાળા (૮) ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ભાગ-૧, (૯) નવજીવન, (૧૦) સન્મતિ સંદેશ, (૧૧) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩, (૧૨) પ્રવેશિકા, (૧૩) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ (૧૪) જ્ઞાનમંજરી, (૧૫) શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી ગ્રંથ, (૧૬) પ્રજ્ઞાવબોઘ, (૧૭) શ્રી જૈન હિતોપદેશ ભાગ-ર, (૧૮) મોક્ષમાળા વિવેચન, (૧૯) ચોસઠ પ્રકારી પૂજા, (૨૦) ઉપદેશામૃત, (૨૧) આઠ યોગ દ્રષ્ટિની સઝાયના અર્થ, (૨૨) શ્રી યશોવિજયજીનું જીવનચરિત્ર, (૨૩) સુયગડાંગસૂત્ર, (૨૪) ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ભાગ-૪, (૨૫) કલ્પસૂત્ર, (૨૬) પંચ પ્રતિક્રમણ સૂત્ર, (૨૭) નિત્યક્રમ, (૨૮) આલોચનાદિ પદ સંગ્રહ, (૨૯) શીલોપદેશમાળા, (૩૦) સાદી શિખામણ, (૩૧) બોઘામૃત ભાગ-૨, (૩૨) સમાધિસોપાન, (૩૩) ઘર્મામૃત, (૩૪) શ્રી ગચ્છાચાર પન્ના, (૩૫) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, (૩૬) જૈન તત્ત્વજ્ઞાન ચિત્રાવલી-પ્રકાશ, (૩૭) પુરુષાર્થસિદ્ધિ ઉપાય, (૩૮) પૂજા સંચય, (૩૯) ઋષભદેવ ભગવાનનું ચરિત્ર “દિગંબર', (૪૦) ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ભાગ-૩, (૪૧) યોગશાસ્ત્ર ભાષાંતર, (૪૨) સહજસુખ સાધન, (૪૩) મોક્ષશાસ્ત્ર, (૪૪) ગ્રંથયુગલ, (૪૫) શ્રીપાલરાજાનો રાસ, (૪૬) દ્રષ્ટાંત શતક, (૪૭) હિતશિક્ષાના રાસનું રહસ્ય, (૪૮) શ્રી યશોવિજયજી કૃત અઢાર પાપસ્થાનકની સઝાય, (૪૯) સ્ત્રીનીતિબોધક, (૫૦) મોહનીય કર્મની પૂજાના અર્થ, (૫૧) સમરાદિત્યકેવળી, (૫૨) નીતિવિચાર રત્નમાળા, (૫૩) ગૌતમ પૃચ્છા, (૫૪) શ્રી યશોવિજયજી કૃત ચોવીશીના અર્થ, (૫૫) ઇન્દ્રિય પરાજય દિગ્દર્શન, (૫૬) ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ, (૫૭) જૈનહિતોપદેશ ભાગ-૧, (૫૮) ક્રિયાકોષ, (૫૯) સમયસાર નાટક, (૬૦) જીવનકળા, (૬૧) પૂ.શ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત ડાયરી ૧૯ ખ (૬૨) પુષ્પમાળા વિવેચન, (૬૩) સુબોધ કથાસાગર, (૬૪) શ્રી જ્ઞાતાસૂત્રની કથાઓ, (૬૫) પૂ.શ્રી બ્રહ્મચારીજી હસ્તલિખિત બોઘની નોટ, (૬૬) શ્રી આચારાંગસૂત્ર ભાગ-૧, (૬૭) શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, (૬૮) શ્રી ચંદરાજાનો રાસ, (૬૯) શ્રી આનંદઘનજીનું જીવનચરિત્ર, (૭૦) પૂ.શ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત ડાયરી ૧૯ ક, (૭૧) પૂ.શ્રી બ્રહ્મચારીજી જન્મશતાબ્દી ગ્રંથ, (૭૨) અંતરાય કર્મની પૂજાના અર્થ, (૭૩) મોક્ષમાર્ગ પ્રકાશક, (૭૪) શ્રી આત્મસિદ્ધિ વિવેચન, (૭૫) શ્રી જૈનકથાસાગર ભાગ-ર, (૭૬) શ્રી જૈન કથાસાગર ભાગ-૩, (૭૭) વીશ સ્થાનક તપ આરાઘના વિધિ, (૭૮) બોઘામૃત ભાગ-૧, (૭૯) વિક્રમાદિત્ય, (૮૦) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ૫, (૮૧) શ્રી પર્યુષણાદિ પર્વોની કથા, (૮૨) શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા, (૮૩) ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ભાગ-૨, (૮૪) શ્રી ઠાણાંગ સૂત્ર, (૮૫) શ્રીમદ્ રાજચંદ્ર સાથે બનેલ મુમુક્ષુઓના પ્રસંગો.