SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૪ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાનો ઉપાય સંદર્ભ ગ્રંથો પ્રાસ્તાવિક : સમયસાર : આત્મખ્યાતિ શ્લોક-ર૩ ૧. તત્ત્વજ્ઞાતતો અભ્યાસ તેતા નિયત ક્રમાનુસાર કરવો જોઈએ. ૧.૧. પારિભાષિક પરિચયનો અભ્યાસ ૧.ર. સતશાસ્ત્રોનો અભ્યાસ ૧. રત્નકરેંડ શ્રાવકાચાર : ગાથા ૮,૯, ૪૩થી ૪૬; • ર. નિયમસાર ગાથા : ૮; • ૩. તત્ત્વાર્થરાજ્યાર્તિક : ૧/૧૨/૭/૫૪| ૮; • ૪. પરીક્ષામુખ ૩/૯; • ૫. પદ્મનંદીપંચવિંશતિ : ૪/૧૦; • ૬. ધવલ ૧ /૧, ૧, ૨૨/૧૯૬/૪; • ૭. કપાથપાહુડ ૧/ ૧,૧૫,પ્રકરણ : ૬૪/૮ર; • ૮. બૃહદદ્રવ્યસંગ્રહ ગાથા ૪રની ટીકા; • ૯. જૈ.સિ.કોશઃ ભાગ-૧ આગમની પ્રસ્તાવના પાનુ રરપ. ૧.૩. દ્રવ્ય સામાન્યનો અભ્યાસ ૧. તત્ત્વાર્થસૂત્ર ૫/ર૯,૩૦; • ર. બૃહદદ્રવ્ય સંગ્રહ : ગાથા ૪ની ટીકા; • ૩. પંચાસ્તિકાયસંગ્રહ; - ગાથા ૪૦ની તાત્પર્યવૃતિ ટીકા. ૧.૪. દ્રવ્ય વિશેષનો અભ્યાસ ૧. પરમાત્મપ્રકાશ : અધ્યાય-૧, ગાથા ૫૭,૫૮ની ટીકા; • ર. સમયસાર: આત્માખ્યાતિ : શ્લોક ૭, ગાથા ૧૩, ગાથા ૭૫ની ટીકા, આત્મખ્યાતિ શ્લોક નં. ૪૯,૨૧૧; ગાથા ૧૮૧-૮૩ અને તેની ટીકા; • ૩. સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા : ગાથા રરર, રર૩;૦ ૪. આપ્તમીમાંસા : શ્લોક ૪૮ ; • ૫ તત્ત્વાર્થશ્લોકવાર્તિક : ૨/૧/૨/૧૧/૨૮/૧૩; • ૬. પ્રવચનાસાર : ગાથા ૯૨, ૧૦૨, ૧ર૪ની ટીકા; • ૭. આલાપપદ્ધતિ : ૯; • ૮. સ્યાદ્વાદ મંજરી : ર૮/૩૧૦/૯; • ૯. નયચક્ર બૃહદ : ગાથા ૧૭૪; • ૧૦. મોક્ષમાર્ગ પ્રકાશક : અધિકાર ૮ ઉપદેશનું સ્વરૂપ. ૧.૫. મોક્ષમાર્ગનો અભ્યાસ ૧. તત્ત્વાર્થસુત્રઃ અધ્યાય ૧, સુત્ર ૧ અને તેની ટીકા; • ર. ન્યાયદીપિકા અધિકાર ૧, પ્રકારણ ૯, પાનુ ૮,૯,૧૧; • ૩. બૃહદ્રવ્યસંગ્રહ : ગાથા ૪ર અને તેની ટીકા; • ૪. સર્વાર્થસિદ્ધિ : અધ્યાય ૮ સુત્ર-૧; • ૫. સ્વામીકાર્તિકેયાનું પ્રેક્ષા : ગાથા ૩૧૮; • ૬. ગુરુદેવશ્રીના વચનામૃત નં. ર૭૫,૨૭૬; • ૭. ધવલ : ૬/૧/૯-૧/૨-૩/૪૧/૫; • ૮. બહેનશ્રીના વચનામૃત નં. ૫૮,૫૯,૧૯૭,૨૮૫,૩૮૯,૪૦૪,૪ર૯; • ૯. મોક્ષમાર્ગ પ્રકાશક અધિકાર : ૯. મોક્ષમાર્ગનું સ્વરૂપ. ર. તત્ત્વજ્ઞાનના જે સિદ્ધાંતને હયગત કરવાનો હોય તેતો પાંચ પ્રકારે અર્થ વિચારી તેના ભાવાર્થને ગ્રહણ કરવો જોઈએ. ૧. પરમાત્મપ્રકાશ અધ્યાય ૧, ગાથા ૧ની ટીકા; ર. બૃહદ દ્રવ્યસંગ્રહ : ગાથા રની ટીકા; • ૩. જૈ.સિ.કોશ : ભાગ-૧ : અર્થ : પાનુ ૧૩૫. ર.૧. શબ્દાર્થ : ૧. સર્વાર્થસિદ્ધિ : ૧/૩૩/૧૩૪; • ર. તત્ત્વાર્થરાજ્યાર્તિક : ૧/૬/૫/૩૪/૧૮. ર.ર. નયાર્થી :: ૧. સર્વાર્થસિદ્ધિ : ૧/૬/૨૦; • ર. ધવલ : ૧/૧,૧,૧/૩/૧૦; • ૩. મોક્ષમાર્ગ પ્રકાશક અધિકાર ૭ : નિશ્ચય વ્યવહાર નયાભાસાવલંબી મિથ્યાદૃષ્ટિઓનું નિરૂપણ. ર.૩. મતાર્થીઃ: ૧. ધવલ : ૧/૧, ૧.૩૦/૨૨૯/૯; • ૨. સપ્તભંગીતરંગિણી : પાનું 99. ર.૪. આગમાર્થ :: ૧. બૃહદ દ્રવ્ય સંગ્રહ : ગાથા રરની ટીકા; • ર. ધવલ : ૩/૧, ૨, ૧૮૪/૪૮૧/૧. ૨.૫. ભાવાર્થ :: ૧. પંચાસ્તિકાયસંગ્રહ : ગાથા ર૭,પર,૬૧ની તાત્પર્યવૃતિ ટીકા; • ર. બ્રહદદ્રવ્ય સંગ્રહ : ગાથા રની ટીકા; • ૩. પ્રવચનસાર ગાથા ૮૩ની ટીકા. 3. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતતા ભાવાર્થને સમજ્યા પછી તેને હયગત કરવા માટે તેતા યોગ્ય માનુસાર આગળ વધવું જોઈએ. ♦ ઉપસંહાર :: ૧. સમયસાર : આત્મખ્યાતિ શ્લોક ૩૪. દ્રવ્ય સામાન્યનો અભ્યાસ જેમ એકડો આવડયા વિના કોઈ પણ ગણત્રી આવડતી નથી તેમ દ્રવ્ય સામાન્યની સમજણ વિના તત્ત્વજ્ઞાનના કોઈ પણ સિદ્ધાંતની સમજણ થઈ શકતી નથી. તેથી તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજીને હૃદયગત કરવા માટે દ્રવ્ય સામાન્યનો અભ્યાસ અત્યંત આવશ્યક જનહિ, અનિવાર્ય પણ છે. (પ્રકરણ-૪: ‘હું પરમાત્મા છું’ સિદ્ધાંત હૃદયગત કરવાનો ઉપાય' ઃ પાના નંબર ૭૩ માંથી) 88
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy